1. Home
  2. Tag "Education Department"

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ […]

ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં DEO, DPEO સહિત ઉચ્ચ અધિકારીઓની 79 જગ્યાઓ ખાલી,

ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણ વિભાગમાં મહત્વની ગણાતી ઉચ્ચ અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં રાજ્યમાં વર્ગ-1ના શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સહિતના અધિકારીઓની કુલ 138માંથી માત્ર 59 જગ્યા જ ભરાયેલી છે જ્યારે 79 જગ્યાઓ ઉપર ઘટ પ્રવર્તી રહી છે. ઉચ્ચ અધિકારીઓની ઘટને પગલે મહત્ત્વના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઇ […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

અધ્યાપક મંડળ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને બેઠક મળી, સરકારનો હકારાત્મક અભિગમ

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. સરકાર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા હતા. પણ પ્રશ્નો ઉકેલાતા નહતા. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અને અન્ય મંડળોની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કુબેર ડીંડોર અને નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં એક સંપૂર્ણ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચા […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં  એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને  સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી  લેવામાં આવી રહી છે. ખાનગી  સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને  પુરા ગાર્ડનો  પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે […]

ગુજરાતઃ તા. 25મી ઓક્ટોબરએ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદી દિવસની કરશે ઉજવણી

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ તમામ કર્મચારીઓ ગુરુવારથી ખાદીના વસ્ત્રોની કરશે ખરીદી મોદીને આવતીકાલે શાસનમાં 20 વર્ષ થશે પૂર્ણ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 2 ઓક્ટોબરે ગાંધીજ્યંતિની ઉજવમી કરવામાં આવી હતી. બીજી તરફ ખાદીનો વપરાશ વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાદીને પ્રાધાન્ય […]

રાજ્યમાં નવા સત્રથી ધો. 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓને એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે પરીક્ષા નહીં લઈ શકાતા સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે. રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code