ભારતમાં શિક્ષણ પ્રત્યે વધુ લોકો બન્યા જાગૃત – પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા 4 કરોડને પાર, મહિલાઓ પણ આગળ
ભારતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે હવે છેવાડાની મહિલાઓ પણ શિક્ષણને લઈને જાગૃત બની છે.મોટાભાગની મહિલાઓ હવે અભ્યાસ અર્થે પોતાના ગામ છોડીને શહેરોમાં પણ જઈ રહી છે જેને લઈને હવે ભારતક દેશ શિક્ષણની વાતમાં પણ આગળ ઘપી રહ્યો છે.ભારતમાં 4.14 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી બે કરોડથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ […]