1. Home
  2. Tag "election commission of India"

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

વિપક્ષી એકતા સંગઠન I.N.D.I.A મામલે ચૂંટણીપંચે દિલ્હી કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજુ કર્યો

નવી દિલ્હીઃ ભાજપ વિરુદ્ધ 26 પક્ષોના વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ નામને લઈને સોમવારે (30 ઓક્ટોબર) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે કહ્યું કે અમે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ કોઈપણ ગઠબંધનને નિયંત્રિત કરી શકતા નથી. કમિશને કોર્ટમાં કહ્યું કે અમે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના નામે કંઈ કહી શકીએ […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, 5 રાજ્યોમાં રાજકીય રેલીઓ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

આ વર્ષે કોવિડની વચ્ચે યોજાશે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય નવી દિલ્હી: આ વર્ષે કોવિડની ત્રીજી લહેર વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે કોવિડના રોગચાળાને કારણે આ વખતે રાજકીય રેલીઓ પર ચૂંટણી પંચે […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, હવે પંજાબમાં 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન

આખરે ચૂંટણી પંચે ભાજપ અને પંજાબ સીએમ ચન્નીની વાત માની ચૂંટણી પંચે હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો હવે ત્યાં 20 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન નવી દિલ્હી: આગામી મહિને વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે ત્યારે એ પહેલા મોટા અપડેટ મળી રહ્યા છે. ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો બદલવાનો નિર્ણય લીધો છે. સંત […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, સંસદીય-વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો

નવી દિલ્હી: વર્ષ 2014 થી મતદારોની સંખ્યા વધવાની સાથોસાથ ખર્ચ ફુગાવાના સૂચકાંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે સંસદીય અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની ખર્ચ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદામાં છેલ્લો મોટો સુધાર 2014માં કરવામાં આવ્યો હતો. જેમાં 2020માં વધુ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ માટે ચૂંટણી […]

યુપી ચૂંટણી 2022: આગામી 5 જાન્યુઆરીના રોજ તારીખો જાહેર થશે, 800 મહિલા મતદાન મથકો હશે

આગામી વર્ષે યુપી વિધાનસભા ચૂંટણી આ દરમિયાન 800 જેટલા મહિલા મતદાન મથકો હશે 5 જાન્યુઆરીના રોજ તારીખો થશે જાહેર નવી દિલ્હી: આગામી વર્ષે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે આજે ચૂંટણીને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, ઉત્તરપ્રદેશના તમામ પક્ષોએ તેઓને સમયાનુસાર ચૂંટણી યોજવા […]

તો આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી, જાન્યુઆરીમાં ચૂંટણીપંચની બેઠકમાં લેવાશે નિર્ણય

આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી આગામી મહિને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે થશે બેઠક આ બેઠકમાં ચૂંટણીના આયોજનને લઇને લેવાશે નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન એક તરફ ફૂંફાડા મારી રહ્યો છે. કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પણ ભણકારા વાગી રહ્યા છે. મૂખ્ય […]

મુખ્ય ચૂંટણી પંચે આપ્યો સંકેત, જમ્મૂ કાશ્મીરમાં આગામી વર્ષ સુધીમાં યોજાઇ શકે ચૂંટણી

મુખ્ય ચૂંટણી પંચે આપ્યા સંકેતો આગામી વર્ષ સુધીમાં જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ શકે અનુસૂચિત જનજાતિ માટે અલગ બેઠકો હશે નવી દિલ્હી: ચૂંટણી પંચ જમ્મૂ કાશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે દરેક પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મૂ કાશ્મીરમાં સીમાંકનને લઇને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code