કોંગ્રેસે નવ રાજ્યોની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી, મોદી વિરુદ્ધ બોલવાનું ટાળશે
નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને વિવિધ રાજ્યકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને રણનીતિ બનાવવવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ વિપક્ષ બનાવવા માંગે છે. એટલા […]


