1. Home
  2. Tag "Election"

ખેડા જિલ્લા પંચાયત સહિત 73 નગરપાલિકાની ચૂંટણીની ટુંક સમયમાં જાહેરાત કરાશે

રાજ્ય ચૂંટણી પંચે તમામ બેઠકોની મતદાર યાદી જાહેર કરી જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને 92 તાલુકા પંચાયતોની ચૂંટણી એક સાથે યોજાશે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં ચૂંટણીમાં વિલંબ થશે ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ટુંક સમયમાં જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને તમામ બેઠકોની મતદાર યાદી પણ જાહેર કરી […]

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

સપાએ કોંગ્રેસ છોડી દીધી! ચૂંટણીમાં યુપીના બે છોકરાઓની જોડી તૂટશે?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જેઓ લોકસભા ચૂંટણી 2024માં ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકસાથે ચૂંટણી લડશે, તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મંચ શેર કર્યો હતો. ત્યારથી અટકળો ચાલી રહી હતી. હવે સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે […]

બનાસ બેન્કની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર ચૂંટાયા

બનાસ બેન્કના લાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા, પ્રદેશ ભાજપ દ્વારા ચેરમન-વાઈસ ચેરમાનનો મેન્ડેટ અપાયો હતો, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા પાલનપુરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા છે. પ્રદેશ […]

અમેરિકાઃ જજે ટ્રમ્પ સામે ચૂંટણીમાં હસ્તક્ષેપનો કેસ ફગાવી દીધો

વોશિંગ્ટનઃ એક સંઘીય ન્યાયાધીશે પ્રમુખપદ જીત્યા બાદ બદલાયેલા સંજોગોને ટાંકીને વિશેષ ફરિયાદીની વિનંતીને સ્વીકારીને યુએસ પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણીમાં હસ્તક્ષેપના કેસને ફગાવી દીધો છે. સ્પેશિયલ પ્રોસિક્યુટર જેક સ્મિથે 6 જાન્યુઆરીના રમખાણોમાં ટ્રમ્પની કથિત ભૂમિકા અને વ્હાઇટ હાઉસમાંથી વર્ગીકૃત દસ્તાવેજો હટાવવા સંબંધિત 2 કેસમાં ન્યાયાધીશોને વિનંતી કરી હતી. વોશિંગ્ટનમાં ન્યાયાધીશ તાન્યા ચુટકને વિનંતી મંજૂર કરી અને […]

વાવ વિધાનસભાની બેઠકનું કાલે શનિવારે પરિણામ, કોણ બાજી મારશે એની ચર્ચા

પાલનપુર પાસે જગાણાની ઈજનેરી કોલેજમાં મતગણતરી કરાશે, એસબીપુરાથી જગાણા ચાર રસ્તા સુધી હાઈવે વન-વે કરી ડાયવર્ઝન અપાશે, મતગણતરી કેન્દ્ર બહાર ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણરી કાલે શનિવારે હાથ ધરાશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પંચના નિર્દેશ મુજબ મતગણતરીની તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પાલનપુર નજીક જગાણાની ઈજનેરી […]

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપ સમર્થિત જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો વિજ્ય

મામા-ભાણેજના જંગમાં મામા મેદાન મારી ગયા, કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય, ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી રાજકોટઃ વર્ષો જુની અને ભાજપ અને સંઘના વર્ચસ્વવાળી રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો હતો. જેમાં ભાજપ સમર્પિત જ્યોતિન્દ્ર મહેતાની પેનલનો વિજય થયો હતો. જ્યારે તેમના જ ભાણેજ એવા કલ્પક મણિયારની પેનલનો પરાજ્ય થયો હતો. આમ મામા-ભાણેજ […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]

પીએમ મોદીએ જમ્મુમાં કોંગ્રેસ, પીડીપી અને એનસી ઉપર કર્યાં આકરા પ્રહાર

જમ્મુઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવુ ભારત છે અને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય […]

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પર જેવી પટેલની જીત

સંચાલક મંડળની ચૂંટણીમાં પ્રિયવદન કોરાટનો પરાજ્ય, સરકારી શાળાના શિક્ષકની બેઠક પર દિવ્યરાજસિંહનો વિજય, અગાઉ 6 બેઠકો બિનહરિફ થઈ હતી અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની રસાકસીભરી ચૂંટણીમાં પરિણામ જાહેર કરાતા સંચાલક મંડળમાંથી જેવી પટેલની જીત થઈ છે. જ્યારે  છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટનો પરાજ્ય થયો હતો. અને ત્રીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code