1. Home
  2. Tag "Elections"

લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત,ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ

લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ હાજીપુર સિવિલ કોર્ટ તરફથી મળી મોટી રાહત  દિલ્હી:2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં લાલુ પ્રસાદ યાદવને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે તેમની વિરુદ્ધ આવા કોઈ પુરાવા મળ્યા નથી, તેથી જ તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

ચૂંટણીમાં મફતના વચનોનો મુદ્દો દેશના ભલા માટે સુનાવણી કરાઈ રહી છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ  ચૂંટણી દરમિયાન મફત વીજળી સહિતના વચનો અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મફત એક મહત્વપૂર્ણ મુદ્દો છે. દેશની ભલાઈ માટે આ મુદ્દે સુનાવણી ચાલી કરવામાં આવી રહી છે. CJI એનવી રમને કહ્યું કે ધારો કે કેન્દ્ર એવો કાયદો બનાવે કે રાજ્યો […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા આપ’એ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બર-2022માં યોજાવાની છે. અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને બાકીની તમામ બેઠકોના ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય […]

ગાંધીનગર જિલ્લામાં સપ્ટેમ્બરમાં મુદત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની યાદી બનાવાશે

ગાંધીનગરઃ જિલ્લાની 90 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માટે વહીવટી તંત્રને સૂચના અપાઈ છે, જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં મુદત પૂરી થતી હોય કે પૂરી થયેલી હોય તેવી ગ્રામ પંચાયતોની વોર્ડ અને બેઠકો મુજબ મતદારયાદી તૈયાર કરવાના આદેશો ચૂંટણી પંચે કર્યો છે. આથી ગ્રામ પંચાયતની ચૂંટણી સપ્ટેમ્બર, 2022 પછી યોજાશે, તેમ લાગી રહ્યું છે. એપ્રિલ, […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 11 બેઠકો માટે પ્રભારીઓની કરી નિમણૂંકો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ પહેલા જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે તમામ વિધાનસભા દીઠ પ્રભારીઓની નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં વધુ 11 પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં ઘણા નવા- જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. કેટલીક […]

દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુની પસંદગી કરી

નવી દિલ્હીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે  ભાજપ-NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગી કરી છે. મંગળવારે સાજે જ ભાજપની સંસદીય બોર્ડની મીટિંગ પછી તેમના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર હતા. મુર્મુ […]

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારીઓ, મધ્ય ગુજરાતના મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રસાર-પ્રચારનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોગ્રેસ દ્વારા બે-ત્રણ મહિનામાં જુદા જુદા સ્થળોએ ચાર મહાસંમેલનો યોજાશે. સંમેલનોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેતાઓને હાજર રાખવા પણ તખ્તો […]

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચુંટણીને લઈને મોટો દાવો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત છતા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી ભાજપ માટે આસાન નહીં રહે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે કુલ ધારાસભ્યોના અડધા પણ નથી. દેશભરમાં વિપક્ષી દળો પાસે […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના લોકસભા દીઠ નિરિક્ષકો નિમાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને  હવે આઠ મહિના બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે વિવિધ […]

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે,10 માર્ચના થશે પરિણામ જાહેર

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મતદાન થશે 10 માર્ચના થશે પરિણામ જાહેર લખનઉ:આ વર્ષે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,સાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code