1. Home
  2. Tag "Elections"

OBC અનામતઃ હરખાવા જેવુ નથી, ચૂંટણી ટાણે જ રૂપાણી સરકાર પર અન્ય જ્ઞાતિઓનું દબાણ વધશે

ગાંધીનગર:  રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપતું  બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. ભાજપનો મકસદ આગામી મહિનાઓમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેનો લાભ ઉટાવવાનું છે. પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર માટે સાપે છંછૂદર ગળ્યા જેવો ઘાટ થાય તો નવાઈ નહીં, કારણ કે, ઓબીસીમાં સમાવવા માટે પટેલ, બ્રાહ્મણ. રાજપૂત, સહિતના સમાજોની માગ બળવતર બનશે અને […]

પંજાબ વિધાનસભાની ચૂંટણી: સંગઠન મહામંત્રી સંતોષે ભાજપની તમામ 117 સીટ પરથી ચૂંટણી લડવાની જાણકારી આપી

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ 117 સીટ પર લડશે ઈલેક્શન સંગઠન મહામંત્રીએ આપી જાણકારી અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. પંજાબમાં રાજકીય પાર્ટીઓએ પોતાના વચન અને ભાષણબાજી પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓ પણ બતાવી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણીને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી […]

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, સત્તામાં આવશે તો આટલા યુનિટ વિજળી ફ્રી

દિલ્હી : પંજાબમાં હવે થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબમાં પંજાબી લોકોના મત મેળવવા માટે મોટી જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી. આ દરમિયાન તેમણે 3 મોટા વાયદા કર્યા. કેજરીવાલના વાયદા પ્રમાણે, પહેલો- પંજાબમાં આમ આદમી પાર્ટી લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપશે, બીજો- જૂના ઘરેલૂ વિજળી બિલ […]

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પરિણામો પછી ફરીથી ભડકી હિંસા, 4નાં મોત, રાજ્યપાલે પણ ચિંતા વ્યક્ત કરી

પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી પણ હિંસા ફરી ભડકી TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલયમાં આગ ચાંપી અલગ અલગ હિંસાઓની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા કોલકાતા: રવિવારે પશ્વિમ બંગાળની ચૂંટણીના પરિણામો પછી પણ પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સોમવારે નંદીગ્રામમાં હોબાળો થયો હતો, અહીંયા ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. બંગાળના ચૂંટણી પરિણામોમાં, મમતા […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, આજે જાહેર થશે પરિણામ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી સત્તામાં પરત આવશે? બંગાળમાં સત્તા પરિવર્તન થશે ? કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તો સામે મમતા બેનર્જી દ્વારા પણ સત્તા બચાવી […]

ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ મુલત્વી રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા પાટનગર ગાંધીનગરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા […]

ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપમાં 440થી વધુ નેતાઓએ દાવેદારી નોંધાવી

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશનની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કર્યાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે. ભાજપ દ્વારા ગાંધીનગરની 11 બેઠક ઉપર 44 ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 440થી વધુ દાવેદારોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. વોર્ડ નંબર 8માં સૌથી વધારે 51 નેતાઓએ દાવેદારી કરી છે. […]

છેલ્લા કેટલાક મહિનાથી વિલંબીત થયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીની છેવટે જાહેરાત થઈ

આ ચૂંટણી 25 એપ્રિલે યોજાશે ચૂંટણીના પરિણામો 27 એપ્રિલે જાહેર કરાશે અમદાવાદ – ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે પણ સભ્યો ચૂંટાયા હતા અને તેની મર્યાદા વિતેલા 6 મહિના પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી. વિતેલા છેલ્લા 6 મહિનાથી તંત્ર દ્રારા ચૂંટણી કરવામાં આવી જ નહોતી, ત્યારે હવે આટલા સમયગાળા બાદ ચૂંટણીની […]

કેરળ વિધાનસભા ચૂંટણી: ભાજપે મેટ્રો મેન શ્રીધરનને CM ઉમેદવાર બનાવ્યા

કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ભાજપે ત્યાં મેટ્રોમેન ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ત્યાં મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ […]

સુરત કોર્પોરેશનની ચૂંટણી: ભાજપ દ્વારા 30 વોર્ડ માટે 119 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને અપાઇ ટિકિટ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે ભાજપે 119 ઉમેદવારોની યાદી કરી જાહેર પાર્લામેન્ટરી બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોની યાદી નક્કી કરાઇ સુરત: ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઇ ચૂક્યો છે ત્યારે હવે ભાજપ દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા બાદ હવે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code