1. Home
  2. Tag "Elections"

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ઔવેસી રાજ્યમાં ચૂંટણીસભાઓ ગજવશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યમાં ભારજ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જો કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તથા એઆઈએમઆઈએમના ઔવેસી આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધન કરીને ચૂંટણી જંગમાં ઝપલાવી રહ્યાં છે. ઔવેસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને […]

કોંગ્રેસના અધ્યક્ષ માટે મે મહિનામાં યોજાશે ચૂંટણી, વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી નવા અધ્યક્ષને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવાનો ઈન્કાર કરતા કોંગ્રેસના અધ્યક્ષને લઈને અટકળો વહેતી થઈ હતી. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ પદે કોણ બિરાજશે તે ચૂંટણી દ્વારા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આગામી મે મહિનામાં કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે. […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ તૃણમૂલ કોંગ્રેસે બીએસએફ સામે કર્યા ગંભીર આક્ષેપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર તૈનાત બીએસએફ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. બીએસએફ સરહદી વિસ્તારના મતદારોને ચોક્કસ રાજકીય પક્ષને મતદાન કરવા […]

ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય છે તો ફરી એક વખત ભાજપની સરકાર બનેઃ સર્વે

દિલ્હીઃ ખેડૂત આંદોલન અને કોરોના મહામારી જેવા પડકારોનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમજ જો અત્યારે દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાયતો ફરી એકવાર ભાજપની સરકાર બને. આવા તારણો એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન પોલ પરથી સામે આવ્યાં છે. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અરજીમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંક્યો છે. હાઈકોર્ટમાં અરજી કરનારા અરજદારે જણાવ્યું હતું કે, આરટીઆઈના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ, ‘આપ’ ઉમેદવારોને ઉતારશે મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે. જે માટે આપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ત્રીજી કોઈ પાર્ટીને ભૂતકાળની ચૂંટણીમાં મોટી સફળતા મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટી […]

જો બિડેને આપ્યું વચન, રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝાના નિયમો હળવા કરીશ

અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને આપ્યું વચન જો હું રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝાના નિયમો હળવા કરીશ: જો બિડેન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી હવે નજીક આવી રહી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર તરીકે જો બિડેન છે. જો બિડેને વચન આપ્યું છે કે જો તેઓ […]

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની  જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની […]

”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ પર ભાજપના 26 ચૂંટણી રથ આજથી ગુજરાતના ગામેગામ ઘૂંમશે

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પણ ચૂંટણી પ્રચાર માટે ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં ભાજપ તરફથી  ભારત કે મન કી બાત મોદી કે સાથના થીમ પર ગામેગામ રથ ફેરવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપે લોકસભાનીચૂંટણીને લઈને પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે.લોકસભાની […]

રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ ધરમપુરમાં જંગી સભાને સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનામાં બેવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા. 14મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાવશે. રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code