1. Home
  2. Tag "Electric car"

જો તમે ઈલેક્ટ્રિક કાર ચલાવો છો, તો શિયાળાની ઋતુમાં આ ટિપ્સ જરૂર અપનાવો

ઈલેક્ટ્રિક વ્હિકલ ગ્રાહકોમાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે હવામાનને આધારે તેનું પરફોર્મન્સ બદલાઈ શકે છે. જેવી રીતે શિયાળામાં બેટરીઓ પર પ્રતિકૂળ અસર થાય છે. તે ગાડીની રેંન્જને ઘટાડી શકે છે. તેથી શિયાળામાં તમારા ઈલેક્ટ્રિક વ્હિકલને સ્વસ્થ રાખવા માટે મહત્વ પૂર્ણ વાતનું ધ્યાન રાખો. લિથિયમ-આયર્ન બેટરી ઉર્જાનો સંગ્રહ કરે […]

ઈલેકટ્રીક કારની બેટરીની આવરદા વધારવા માટે આટલુ કરો…

સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે. પરંતુ, હજુ પણ ઘણા લોકો ઈલેક્ટ્રિક કાર પર વધારે ધ્યાન નથી આપી રહ્યા, આના ઘણા કારણો છે. ઈલેક્ટ્રિક કાર ખરીદનારા લોકોને બેટરી પેક સંબંધિત ઘણી ચિંતાઓ હોય છે કારણ કે બેટરી પેક ખૂબ મોંઘું હોય છે. જો […]

આ ઈલેક્ટ્રિક કારે ભારતમાં બનાવ્યો રેકોર્ડ, 358.03kmph ની સ્પીડ નોંધાઈ

Mahindra Pininfarina ની સૌથી ઝડપી ઈલેક્ટ્રિક કાર Battistaએ તાજેતરમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.જાણકારી અનુસાર, આ કારે નેટરેક્સ ટેસ્ટ ફેસિલિટી પર ટેસ્ટ દરમિયાન 358.03 kmphની સ્પીડનો રેકોર્ડ બનાવ્યો છે.આ દરમિયાન કારે 1/4 માઈલ અને 1/2 માઈલની સ્પ્રિન્ટ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો. અહેવાલો અનુસાર, Battista ઇલેક્ટ્રિક કારે 8.55 સેકન્ડમાં 1/4 માઇલ અને 13.38 સેકન્ડમાં 1/2 માઇલનું […]

ભારતની ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપનીનો દાવો, કહ્યુ એકવાર ચાર્જ કરવાથી ચાલે છે 700 કિમી

ભારતની આ કાર તોડી શકે ઓટોમોબાઈલનું માર્કેટ એક વાર ચાર્જમાં ચાલે છે 700 કિમી કાર બનાવતી કંપનીએ કર્યો દાવો મુંબઈ: ભારતીય સ્ટાર્ટઅપ કંપની મીન મેટલ મોટર્સે (Mean Metal Motors) કે જે ઈલેક્ટ્રીક કાર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે જે કાર બનાવી છે તેમાં અનેક […]

કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી કંપની બાદમાં ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ પણ સ્થાપશે નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અને દિગ્ગજ કંપની ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code