હિન્દી ફિલ્મ જગતના 3 કલાકારને ઈમેલ ઉપર મળી ધમકી, પાકિસ્તાનથી આવ્યો હતો ઈમેલ
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને ગાયિકા સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ધમકી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી છે. આ પછી સંબંધિત કલાકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે […]