રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે કર્મચારીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને આવશે તો પગલાં લેવાશે
રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓએ ફોર્મલ કપડા પહેરીને નોકરી પર આવવું પડશે. જીન્સ અને ટીશર્ટ પહેરીને કર્મચારીઓ નોકરી પર આવશે તો તેમની સામે પગલાં લેવાશે, જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી કચેરીઓ કે મિટિંગમાં આવતા કેટલાક કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં […]