ગુજરાતની મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે GCCI અને CED એ હાથ મિલાવ્યા
અમદાવાદ, 9 જૂન 2026 – ગુજરાતની મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે GCCI અને CED એ હાથ મિલાવ્યા છે. આ સંદર્ભમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ ખાતે સોમવારે ૮ જૂન, ૨૦૨૬ના રોજ GCCI સેન્ટર ફોર લર્નિંગ કમિટી દ્વારા ‘વુમન આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (મહિલા ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ) ની પ્રથમ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ […]


