જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર
આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. […]


