જમ્મુ-કાશ્મીરમાં 168 આતંકવાદી સક્રિય,આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયાઃ સેના અધિકારી
જમ્મુ-કાશ્મીરમાં 168 આતંકવાદી સક્રિય આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા અધિકારીઓએ આ અંગે આપી માહિતી શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 168 આતંકવાદીઓ સક્રિય છે જ્યારે આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી.તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 21 વિદેશી હતા.તેમણે કહ્યું કે છેલ્લા 11 મહિનામાં, નિયંત્રણ રેખા (એલઓસી) પર એન્કાઉન્ટરમાં […]


