1. Home
  2. Tag "engine"

કાર એન્જિનમાં સીસી અને બીએચપી શું હોય છે?, જાણો તેના…

દુનિયાભરમાં સૌથી વધારે ગાડીઓમાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનમાં સીસી અને બીએચપીનો મતલબ શઉં થાય છે, એ કઈ રીતે કામ કરે છે. તેની જાણકારી આ ખબરમાં આપશું. • એન્જિનવાળી કાર ફેવરિટ બની દુનિયાભરમાં ફાસ્ટ કારની માંગ વધી છે. ત્યારથી એન્જિન ટેક્નોલોજી કારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. તેમાં સતત સુધારા પણ થયા છે, […]

બિહારમાં મોટી રેલ દૂર્ઘટના ટળી, મુસાફરો ભરેલી ટ્રેનનું એન્જિન બોગીઓથી અલગ પડ્યું

નવી દિલ્હીઃ બિહારના નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે મહોદીપુર રેલ ગુમતી પાસે સત્યાગ્રહ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જે બાદ બોગીઓ એન્જિન વગર ટ્રેક પર દોડવા લાગી હતી. સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે રવાના થઈ હતી, બાકીની બોગીઓ એન્જિન વગર રેલ ટ્રેક પર દોડવા […]

ભારતને જોડાણો અને સાથસહકારથી વિશ્વના અર્થતંત્રનું એન્જિન બનવાની આશા: પિયૂષ ગોયલ

અમદાવાદઃ કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા, ખાદ્ય અને સરકારી વિતરણ અને કપડાં મંત્રી પિયૂષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકૂળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. તેમણે વ્યવસાયોને જી20ની સાથે બી20 મંચનો ઉપયોગ આપણે કેવી રીતે સતત અને સમાન ભવિષ્યના એજન્ડા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ શકીએ એનો વિચાર કરવા પણ જણાવ્યું હતું. […]

છત્તીસગઢઃ અંતરિયાળ વિસ્તારમાં માઓવાદીઓએ માલગાડી અટકાવીને એન્જિનમાં આગ ચાંપી

નવી દિલ્હીઃ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોમાં માઓવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે. આ દરમિયાન દંતેવાડામાં માઓવાદીઓએ માલગાડીના એન્જિનમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માલગાડી બૈલાદિલાથી આયર્ન ઓર લઈને વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. આ મામલો ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે માલદાડી આવ્યાની જાણકારી મળતા હથિયારો સાથે માઓવાદીઓ જંગલમાંથી નીકળીને ટ્રેક […]

ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

આ ડિવાઈસ પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે ફોગ મેન પણ તૈયાર કરવાનું આયોજન ધુમ્મસમાં રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ દિલ્હીઃ શિયાળાના આરંભ સાથે જ વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેથી કેટલીક વાર ટ્રેનના અકસ્માતના બનાવો બને છે. પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code