1. Home
  2. Tag "Entrepreneurs"

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ […]

નર્મદા, ઓરસંગ નદીના પૂરગ્રસ્ત નાના વેપારીઓ, ધંધાર્થીઓને માટે ખાસ સહાયની જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ […]

ગુજરાતઃ મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુની સહાય

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો […]

પવન ચક્કી પ્રોજેક્ટ યોજનાની પૂર્ણ થતી મુદતમાં વધારો કરવા ઉદ્યોગકારોની માગ

અમદાવાદઃ ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલા પવનચક્કી સ્થાપવા અંગેની પોલીસી-2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન, 2021 નક્કી કરવામાં આવી છે. આ મુજબ કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ હાલના સંજોગોમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આવા પ્રોજેકટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code