1. Home
  2. Tag "erthquake Indonesia"

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અનુભવાયો ,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ, અનેક ઘરોને નુકશાન

ઈન્ડોનેશિયાની ઘરતી ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી દિલ્હીઃ- દેશ વિદેશના ઘણા વિસ્તારો એવા છે કે જે ભૂકંપ માટે જાણીતા છે જ્યાં ભૂકંપની અઘટનાઓ અવાર નવરા સામે આવતી હોય છે. ઇન્ડોનેશિયાના ગીચ વસ્તીવાળા મુખ્ય ટાપુ જાવાના ભાગોમાં જોરદાર ભૂકંપના આચંકાઓ નોંધાયા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અહી અનેક ઘરોને નુકશાન […]

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકા અનુભવાયા , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર 6.2 તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ- ઈન્ડોનેશિયા એવો દેશ છે કે જ્યાં ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છએ ત્યારે ફરી એક વખત અંહીંની ઘરતી  ઘ્રુજી ઉઠઈ હીત,જાણકારી પ્રમાણે ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્શિડોયાના પૂર્વી પ્રાંત મલુકુમાં વિતેલા દિવસની સાંજે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતા સાથે ભયાનક ભૂકંપના આચંકાઓ અનુભવાયાઃ સુનામીને લઈને એલર્ટ જારી

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આચંકા અુભવાયા સુનામીની ચેતવણી આપવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપરના આંચકાો અનુભવાી રહ્યા છે ત્યારે ઈન્ડોનેશિયામાં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળે છે, ભુકંપના મામલે ઈન્ડોનેશિયા સૌથી સંવેદનશીલ દેશ ગણાય છે ત્યારે હવે ઈન્ડોનેશિયામાં આજરોજ મંગળવારે ફ્લોરેસ સમુદ્ર વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા દ્વારા ફ્લોરેસ આઇલેન્ડ નજીક આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code