1. Home
  2. Tag "Ethiopia"

ઇથોપિયાના પીએમ અબી અહેમદ અલી જાતે કાર ચલાવી પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ સુધી પહોંચાડ્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના ત્રણ દેશોના પ્રવાસે છે. પીએમ મોદી ઇથોપિયા પહોંચ્યા, જ્યાં ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહેમદ અલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, તેમણે મોદીને પોતાની કારમાં બેસાડ્યા અને તેમને હોટલ લઈ ગયા. આજે, ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ પર લઈ ગયા અને તેમને […]

ઈથિયોપિયામાં નરેન્દ્ર મોદીનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા’થી સન્માન કરાયું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈથિયોપિયાની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને ઈથિયોપિયાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન મોદીને ઈથિયોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથિયોપિયાના વડાપ્રધાન ડો. અબી અહેમદ અલીએ એક વિશેષ સમારોહમાં પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કર્યો હતો. ભારત અને ઈથિયોપિયા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે. પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જોર્ડનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર થઈ રહી છે. આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. ભારત જોર્ડનનો ત્રીજો સૌથી મોટો […]

ઇથોપિયાના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી, ડૉ. જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. પ્રતિનિધિમંડળે ભારત સાથે ઇથોપિયાની એકતા અને કાયમી સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં તેમના રોકાણ દરમિયાન, પ્રતિનિધિમંડળના સભ્યો નેશનલ […]

આફ્રિકાના ઇથિયોપિયામાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, 56 લોકોનાં મોત

આફ્રિકાના ઇથિયોપિયામાં આકાશમાંથી વરસ્યું મોત રેફ્યુજી કેમ્પ પર થયો હુમલો આ હુમલામાં નાનકડા બાળકો સહિત 56 લોકોનાં મોત નવી દિલ્હી: આફ્રિકાના દેશ ઇથિયોપિયામાં સતત હિંસા જોવા મળી રહી છે. અહીંના તીગ્રે વિસ્તારમાં શરણાર્થી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 56 લોકોના કરુણ મોત થયા હતા. આફ્રિકી દેશ ઇથિયોપિયાના તીગ્રે ક્ષેત્રમાં અડધી રાત્રે શરણાર્થીઓના રહેવાસ […]

ઇથોપિયામાં ભયાનક નરસંહાર: બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં 100થી વધુનાં મોત

ઇથોપિયામાં ભયંકર નરસંહાર બંદૂકધારીઓએ કરેલા ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત જ્યારે આ હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા નૈરોબી: ઇથોપિયાની આજની સવાર લોહિયાળ રહી હતી. ઇથોપિયામાં બંદૂકધારીઓએ કરેલા ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘાતક હુમલો બુલેન કાઉન્ટિના બેકોજી ગામમાં થયો હતો. જાતિય હિંસાથી ઝઝુમી રહેલા આ વિસ્તારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code