ગુજરાતની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી દર શનિવારે ‘નો સ્કૂલ બેગ ડે’નો અમલ
ગુજરાતના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, શાળાના બાળકો દર શનિવારે એન્જોય ડે મનાવશે, શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે. અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડેનો અમલ કરાશે, એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે” એટલે કે “બેગ વિના શાળા” દિવસ અમલમાં મૂકવાનો […]