ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકોનું 19 દિવસથી ચાલતું આંદોલન
આજે સ્વાતંત્ર્ય પર્વએ માજી સૈનિકોએ ધ્વજવંદન કર્યું, પ્રતિદિન પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ, માજી સેનિકો માટે સરકારી નોકરીમાં અનમાતની માગ ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં માજી સૈનિકો છેલ્લા 19 દિવસથી વિવિધ માગણીઓના ઉકેલ માટે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા 79માં […]