ગુજરાતની ઉત્સવઘેલી સરકારે બે વર્ષમાં ઉત્સવો પાછળ 57 કરોડનો ધૂંમાડો કર્યો
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વાર-તહેવારે ઉત્સવો ઊજવવામાં આવતા હોય છે. વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. ટુરિઝમને વેગ આપવા તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે લોકોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઊજવવા પાછળ કુલ 57 કરોડ રૂપિયા જેટલો […]