સરકારે ચોખાની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ,આ બે કારણોસર લેવો પડ્યો નિર્ણય
દિલ્હી : ભારત સરકારે ચોખાની નિકાસને લઈને કડક નિર્ણય લીધો છે. સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખા (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું […]


