દાડમમાંથી બનેલો ફેસ પેક ત્વચામાં લાવશે ઈન્સ્ટન્ટ ગ્લો,મિનિટોમાં ચહેરો ચમકશે
ફળો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમાં મળતા પોષક તત્વો ત્વચાની ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. નિયમિતપણે દાડમ ખાવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દાડમની જેમ તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. દાડમની છાલથી બનેલો ફેસ પેક તમારી ત્વચાને સુધારશે. […]