1. Home
  2. Tag "Facebook"

આઈટી કાયદા હેઠળ ફેસબુકે 1 કરોડ 93 લાખ વાંધાજનક પોસ્ટ હટાવી,ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પણ બન્યુ સાવધાન- મેટાનો રિપોર્ટ

છેવટે આઈડી કાયદો રંગ લાવ્યો એફસબૂકે અત્યાર સુધી 1 કરોડ 93 લાખ આપત્તીજનક પોસ્ટ હટાવી ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ પણ એક્શનમોડમાં આવ્યું દિલ્હીઃ- દેશમાં જ્યારથી આઈટી કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી સોષિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ રહ્યું છે અને વાંઘાજનક પોસ્ટને હટાવવાનું બદાણ આપવામાં આવે છે ત્યારે  હવે ફએસબુક ,ગૂગલ અને ઈન્સટાગ્રામએ દેશમાં વાંધાજનક સામગ્રી […]

ભૂલમાં પણ ફેસબૂકમાં આ પ્રકારની કોમેન્ટ્સ ના કરશો, બાકી જેલભેગા થશો

નવી દિલ્હી: જો તમે પણ એક સક્રિય ફેસબૂક યૂઝર છો તો તમે પણ વારંવાર પોસ્ટ્સ અને કોમેન્ટ્સ ચોક્કસપણે કરતા હશો. જો કે ક્યારેક તમારી એક ભૂલથી કરાયેલી ખોટી કોમેન્ટ તમને જેલ ભેગા કરી શકે છે. ફેસબૂકમાં ઘણી વખત કેટલાક શખ્સો બીજીના પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોમેન્ટ્સ પર […]

ફેસબૂક સંકટમાં, વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે તેનું મોટું કારણ

નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે. ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે […]

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી, ફ્રાંસે આ કારણોસર ફટકાર્યો રૂ. 1,747 કરોડનો દંડ

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી ફ્રાંસે બંને કંપનીઓને ફટકાર્યો કુલ રૂ.1,747 કરોડનો દંડ બંને કંપનીઓ પર જાસૂસીનો છે આરોપ નવી દિલ્હી: ગૂગલ અને ફેસબુક જેવી ટેક દિગ્ગજ વારંવાર કોઇને કોઇ વિવાદમાં સપડાતી હોય છે. હવે ગૂગલ અને ફેસબુક પર લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ફ્રાંસે બંને કંપનીઓને કુલ 1,747 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. […]

ફેસબૂક પર જૂની પોસ્ટ્સ કરવી છે ડિલીટ, આ રીતે સિમ્પલ સ્ટેપ્સમાં કરો ડિલીટ

ફેસબૂક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તમારી પોસ્ટ્સ થઇ જશે ડિલીટ નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ તરીકે ફેસબૂક પ્રચલિત છે અને આજે લોકો પોતાના વિચારો, અભિપ્રાય, મંતવ્યો, ફોટા અને જીવનની ઘટનાઓ અંગે તેના પર નિયમિતપણે શેર કરતા રહે છે. ક્યારેક લોકો કોઇને […]

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો […]

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

ફેસબુક યૂઝર્સ માટે લાઇવ ચેટ ફીચર લોંચ કર્યું જેના ફેસબુક એકાઉન્ટ લૉક થઇ જાય તેના માટે આ ફીચર રજૂ કરાયું તેનાથી યૂઝર્સના પ્રશ્નો હલ થઇ શકશે નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે […]

યૂઝર્સનું ફેસબુક એકાઉન્ટ નહીં થાય હેક, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરાશે ફરજીયાત

હવે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ રહેશે વધુ સુરક્ષિત હેકિંગની શક્યતા ઘટશે ફેસબુકે ટૂ ફેક્ટર ઓથેન્ટિકશન સર્વિસ રોલ આઉટ કરી નવી દિલ્હી: આજે સૌથી વધુ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે ફેસબુક છે અને તેટલે જ ફેસબુકનો યૂઝર્સ બેઝ પણ વધુ હોવાથી સૌથી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થવાની ઘટના પણ ફેસબુકમાં વધુ બનતી રહી છે. ફેસબુક […]

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી – દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ – 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ […]

મહિલાઓની સુરક્ષા માટે ફેસબૂક પર આવ્યું આ ઘાંસુ ફીચર, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી પ્રસિદ્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક એટલે કે મેટા પ્લેટફોર્મ મહિલઓની સુરક્ષાને લઇને વધુ કટિબદ્વ છે. હવે ફેસબૂક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે નવું ફીચર લાવ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઇ શકે. આ માટે મેટાએ પોતાને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code