1. Home
  2. Tag "Facebook"

ફેસબુકની સીઈઓ શેરિલે આપ્યું રાજીનામુ – નથી જણાવ્યું કંપની છોડવાનું કોઈ કારણ

ફેસબૂકની સીઈઓ શેરિલે આપ્યું રાજીનામું નથી જણાવ્યું આમ કરવા પાછળનું કોઈ કારણ દિલ્હીઃ-વિશવભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપક યૂઝ થી રહ્યો છે તેમાં ફેસબૂક પમ મોખરે આવે છે ત્યારે હવે  ફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સીઓઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું […]

વોટ્સએપમાં હવે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી મેસેજમાં મેળવો

વોટ્સએપનું નવું ફીચર મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્યની માહિતી મેળવો મેસેજમાં વોટ્સએપ કંપની દ્વારા એપ્લિકેશનમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવતા રહેતા હોય છે. લોકોને વધારેમાં વધારે વોટ્સએપ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેના માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવતા હોય છે અથવા સુવિધા અને ફીચર ડેવલપ કરવામાં આવતા હોય છે. આવામાં વોટ્સએપ દ્વારા હવે નવી સર્વિ […]

WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર

વોટ્સએપમાં આવ્યું ઈમોજીનું રિએક્શન બધા મેસેજનો જવાબ ટાઈપ કરીને નહીં આપવો પડે જાણો કોણ કરી શકે છે તેનો ઉપયોગ WhatsAppમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે,જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ ફીચર છે મેસેજ રિએક્શન.યુઝર્સ ફેસબુક પોસ્ટ પર જોવા મળતી ઈમોજી રિએક્શનનો ઉપયોગ કરી શકશે.આ અપડેટ હમણાં જ કેટલાક બીટા યુઝર્સ સુધી પહોંચ્યું […]

હવે ફેસબૂકમાં ખોટી માહિતીને શેર કરી શકાશે નહી,નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું

ફેસબુકમાં નહીં શેર કરી શકો ખોટી માહિતી ફેસબુકએ લોન્ચ કર્યું નવું ફીચર આ પ્રકાર બદલવામાં આવી ટેક્નિક સોશિયલ મીડિયાને લઈને કહેવામાં આવે છે તેના પર જે માહિતી અથવા લખાણ કે વીડિયોને શેર કરવામાં આવે છે તેમાં કોઈ પાક્કી માહિતી હોતી નથી અને એવું કોઈ કારણ હોતું પણ નથી જેના દ્વારા જાણી શકાય કે માહિતી જે […]

ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પણ પ્રતિબંધ  

24 ફેબ્રુઆરીથી શરૂ થયું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પ્રતિબંધ દેશની સરકારી મીડિયા સાથે ભેદભાવનો છે આરોપ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ દેશમાં ફેસબુક ઉપરાંત ટ્વિટર અને યુટ્યુબને બ્લોક કરી દીધા છે. આરોપ છે કે,આ સોશિયલ પ્લેટફોર્મ રશિયન મીડિયા કંપનીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યા […]

છેલ્લા ત્રણ મહિનામાં ફેસબુકના પાંચ લાખ યુઝર્સ ઓછા થયા

ફેસબુકના પાંચ લાખ યુઝર્સ ઓછા થયા ત્રણ મહિનામાં આ થયો ફેરફાર 2004 બાદ પહેલી વાર આવું થયું 2004માં ફેસબૂકની શરૂઆત બાદ આ પહેલી વખત બન્યું છે કે તેના રોજિંદા યૂઝર્સની સંખ્યામાં ઘટાડો થયો હોય. ફેસબૂકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યા બાદ યૂઝર્સને ફેસબૂકમાંથી રસ ઓછો થયો હોવાનું લાગી રહ્યું છે. મેટાના ત્રિમાસિક અહેવાલમાં જાહેર કરવામાં […]

રશિયામાં ફેસબુક પર આશિંક પ્રતિબંધની કરી જાહેરાત

રશિયાએ ફેસબૂક પર પ્રતિબંધ મૂક્યો વિતેલા દિવસે આશિંક પ્રતિબંધની કરી જાહેરાત   દિલ્હી- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે વિશ્વભરમાં બન્ને દેશો વચ્ચેના તણાવની ચર્ચાઓ જોરશોરમાં છે, યુક્રેનના રાષ્ટ્રપતિ એ પોતે એકલા પડી ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ સમગ્ર સ્થિતિ વચ્ચે રશિયાએ ફેસબૂક બેન કર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ ફેસબુક પર આંશિક […]

Instagram અને TikTok બાદ 150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels,એડ થયા મલ્ટિપલ ફીચર્સ

150 દેશોમાં લૉન્ચ થઈ Facebook Reels એડ થયા મલ્ટિપલ ફીચર્સ એન્ડ્રોઇડ અને iOS પર થશે ઉપલબ્ધ મેટાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ Instagram ના શોર્ટ વિડીયો ફીચર રીલ્સની જેમ જ વૈશ્વિક સ્તરે Facebook ની રીલ્સ ફીચર લોન્ચ કરી રહ્યા છે.કંપનીએ જાહેરાત કરી કે શોર્ટ-વિડીયો શેરિંગ ફીચર વિશ્વના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક […]

આઈટી કાયદા હેઠળ ફેસબુકે 1 કરોડ 93 લાખ વાંધાજનક પોસ્ટ હટાવી,ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પણ બન્યુ સાવધાન- મેટાનો રિપોર્ટ

છેવટે આઈડી કાયદો રંગ લાવ્યો એફસબૂકે અત્યાર સુધી 1 કરોડ 93 લાખ આપત્તીજનક પોસ્ટ હટાવી ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ પણ એક્શનમોડમાં આવ્યું દિલ્હીઃ- દેશમાં જ્યારથી આઈટી કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી સોષિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ રહ્યું છે અને વાંઘાજનક પોસ્ટને હટાવવાનું બદાણ આપવામાં આવે છે ત્યારે  હવે ફએસબુક ,ગૂગલ અને ઈન્સટાગ્રામએ દેશમાં વાંધાજનક સામગ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code