1. Home
  2. Tag "Facial Beauty"

રસોડાના ખૂણામાં પડેલી આ વસ્તુઓ લગાવવાથી ડાઘ ઓછા થશે અને ચહેરાની સુંદરતા વધશે

આપણા રસોડામાં ફક્ત મસાલા અને ખાદ્ય પદાર્થો જ નથી જે સ્વાદ વધારે છે, પરંતુ તેમાં ઘણા બધા બ્યૂટી સીક્રેટ્સ પણ છે જે ચહેરાના રંગને વગર પૈસા ખર્ચ્યા વિના નિખારી શકે છે. ડાઘ, પિગમેન્ટેશન અથવા હળવી કરચલીઓથી પીડાતા લોકો ઘણીવાર મોંઘા પ્રોડક્ટ્સનો આશરો લે છે, પરંતુ આ ઘરેલું ઉપચારોની તુલનામાં તે ખૂબ જ ફીકા લાગે છે. […]

ચહેરાની સુંદરતા વધારવા માટે ઘરે જ આ રીતે તૈયાર કરો વિટામિન સી ફેસ સીરમ

ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના ઉત્પાદનોમાં પેરાબેન અને ફોસ્ફરસ જેવા રસાયણો હોય છે. નિષ્ણાતની સલાહ વિના ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. આજકાલ લોકો સોશિયલ મીડિયાની દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે તેઓ તેમના ફીડમાં જે પણ સ્કિન કેર […]

શાકભાજીના ઉપયોગથી ઘરે જ ચહેરાની સુંદરતામાં આ રીતે કરો વધારો

શાકભાક માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ચહેરાની સુંદરતામાં પણ વધારો કરવા માટે ઉપયોગ છે. વિવિધ શાકભાજીના નિયમિત ઉપયોગથી ચહેરાની સુંદરતામાં વધારો થશે. ટામેટા ટામેટાનો રસને લીંબુના રસ સાથે મિલાવીને ચહેરા ઉપર લગાવવાથી ખુલેલા રોમ છિદ્રોની સમસ્યા દૂર થશે. તૈલી ચહેરા હોય તો ટામેટાને અડધુ કાપીને ચહેરા ઉપર લગાવવું, થોડા સમય પછી પાણીથી ચહેરાને ધોઈ […]

વડોદરાની હોસ્પિટલને મળી મોટી સફળતાઃ મ્યુકરના દર્દીની ચહેરાની સુંદરતા જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરાયો

અમદાવાદઃ મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા,આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code