શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત
નવી દિલ્હી, 19 મે, 2026 – શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? કેટલાક મીડિયાએ આ અંગે બિનસત્તાવાર અહેવાલ પ્રકાશિત કરવાને પગલે સોશિયલ મીડિયા ઉપર આ અંગે વ્યાપક પ્રમાણમાં અફવા ફેલાઈ રહી છે. જેને પગલે ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવા દાવાઓ સાથે પ્રસારિત થઈ રહ્યા છે […]


