પઠાણકોટમાં BSFની મોટી કાર્યવાહી: ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ, એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. BSF જવાનોએ પઠાણકોટના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ પઠાણકોટ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે તેમની અવગણના કરીને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં બીએસએફના જવાનોએ […]