જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની […]


