જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા
જૂનાગઢઃ સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]