VIDEO: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પીઝાહટનું ઉદ્દઘાટન કર્યું, કંપનીએ કહ્યું- આ તો ફેક સ્ટોર છે
રાવલપિંડી, 21 જાન્યુઆરી, 2026 – fake Pizza Hut store in Pakistan પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને વધુ એક વખત છબરડો કર્યો છે અને તેને કારણે દુનિયામાં પાકિસ્તાન સરકાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. શું છે ઘટના? પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અવારનવાર શરમજનક સ્થિતિમાં મુકાવા માટે ટેવાયેલા છે. પછી તે ‘ઓપરેશન સિંદૂર’ અંગેના ખોટા દાવા હોય કે પિઝા હટના […]


