ફેક પોલીટિકલ પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સચોરી સામે ગુજરાતમાં 4000ને ITએ ફટકારી નોટિસ
અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા ડોનેશનને આવકવેરામાંથી કપાત મળતી હોવાથી અનેક ફેક રાજકીય પક્ષો કરદાતાઓ પાસેથી ફંડ મેળવીને અમુક ટકા કમિશન લઈને બાકીની રકમ બ્લેકમાં પરત કરતા હોય છે. એટલે કે ચેકથી ડોનેશન લઈને 25થી 30 ટકા કમિશન કાપીને બાકીની રકમ રોકડથી પરત કરવામાં આવતી હોય છે. આમ ઇન્કમટેકસ ચોરીનો નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં […]