1. Home
  2. Tag "family"

ફેમિલી સાથે વેકેશન પર જવા માટે બેસ્ટ સ્થળો,લિસ્ટમાં જરૂરથી કરો સામેલ

ઘણા લોકો દર વર્ષે ફેમિલી વેકેશન પર જવાનું પ્લાન કરે છે. આ દરમિયાન તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લેવો એ પણ સારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ શોધી રહ્યા છો, તો તમે અહીં કેટલીક સારી જગ્યાઓ માટેના વિચારો પણ મેળવી શકો છો. […]

માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી. ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન […]

પીએમ મોદી તેમની માતા સિવાય કોની સાથે જોડાયેલા છે, અહીં જાણો પરિવાર વિશે બધું જ  

અમદાવાદ:વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીનું આજે સવારે નિધન થયું છે.પીએમને તેમની માતા પ્રત્યે ઊંડો પ્રેમ હતો.તેઓ અનેક જાહેર મંચોમાં આનો ઉલ્લેખ કરતા રહે છે.પરંતુ શું તમે જાણો છો કે પીએમના પરિવારમાં અન્ય કોણ કોણ છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાનમાં રહે છે, અને તેમનો સમગ્ર પરિવાર ગુજરાતમાં રહે છે.પીએમ મોદીના […]

યુપીમાં અનોખા લગ્નઃ કન્યાના પરિવારજનોએ વરરાજાને ભેટમાં આપ્યું બુલડોઝર…

લખનૌઃ અત્યાર સુધી તમે લગ્નમાં વરરાજાને કન્યાના પરિવારજનો ખુશ થઈને કાર-લક્ઝરી કાર ભેટ આપતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં વરરાજાને અનોખો દહેજ મળ્યો છે. લગ્નમાં વરરાજાને ભેટ તરીકે બુલડોઝર મળ્યા બાદ જાનૈયાઓએ યોગી બાબા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વરરાજા ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે જ સમયે, કન્યા પણ સિવિલ સર્વિસ સર્વિસ […]

મણિપુરઃ ચારથી વધારે સંતાન ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હીઃ દેશમાં વસતી 120 કરોડને પાર પહોંચી છે, બીજી તરફ વસ્તિ નિયંત્રણ માટે પગલા ભરવામાં આવી રહ્યો છે. દરમિયાન મણિપુરમાં ચારથી વધારે સંતાનો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી સરકાર […]

રસોડામાં ન કરો આ ભૂલો, નહીં તો બગડી શકે છે પરિવારનું સ્વાસ્થ્ય

વાસ્તુ વિજ્ઞાન એ પાંચેય તત્વો પૃથ્વી, પાણી, આકાશ, અગ્નિ, વાયુનું સંતુલન છે. ઘરના વિકાસ માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધી વસ્તુઓના અસંતુલનને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય માટે માત્ર પૌષ્ટિક ખોરાક જ નહીં પરંતુ રસોડાની વાસ્તુ પણ અનુકૂળ હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડાની કેટલીક એવી ટીપ્સ […]

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના નવ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન લીલા સંકેલી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંગલીના મિરાજ ખાતે રહેતા તબીબ દંપતિના ઘરમાં પરિવારના નવ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ […]

પરિવાર સાથે સંબંધોને સૂમેળભર્યા કેવી રીતે કરવા, તો જાણી લો તે માટેની મહત્વની જાણકારી

આજનો સમય એવો છે કે તેને સ્માર્ટ સમય કહેવામાં આવે છે. આજના સમયમાં સ્માર્ટ સીટીથી લઈને સ્માર્ટફોન સુધી બધી વસ્તુઓ સ્માર્ટ બનવા તરફ જઈ રહી છે અને તેવામાં સંબંધો પણ સ્માર્ટ બની રહ્યા છે. જો કે ટેક્નોલોજી સ્માર્ટ બને તે સારું છે પણ સંબંધો સ્માર્ટ બને તો તે સારું કહેવાય નહીં અને તે સ્માર્ટનેસ સંબંધોને […]

આ મહિનામાં જ પરિવાર સાથે ફરવા જવાનું પ્લાન છે? તો સ્થળો વિશે વિચારો

ભારત એક એવો દેશ છે કે જ્યાં પ્રવાસીઓને સંખ્યા ખુબ મોટી છે. દરેક જગ્યા પર પ્રવાસીઓની સંખ્યા જોવા મળી રહેતી હોય છે ત્યારે આવી ગરમીમાં પણ લોકોને બહાર જવાનું તો પ્લાન હોય છે જ. ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં એવા અનેક સ્થળ છે જ્યાં ફરવાની મજા આવે અને સ્થળ પર સારી છે. મે અને જૂન […]

પરિવારથી દૂર થઈ ગયેલા બે માનસિક દિવ્યાંગ બે યુવાનોનું આધારકાર્ડની મારફતે પરિવાર સાથે પુનઃમિલન

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા જનતાને આધારકાર્ડ, પેન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ કામગીરીથી દૂર ભાગે છે અને વિરોધ નોંધાવે છે, પરંતુ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ લોકો માટે આર્શિવાદ સાબિત થાય છે. દરમિયાન માતા-પિતાની નજરોથી ભૂલના કારણે દૂર થઈ ગયેલા માનસિક ક્ષતિવાળા બે યુવાનોનું તેમના આધારકાર્ડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code