દેશના 10 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં PM કિસાન યોજાનાની સહાય ટ્રાન્સફર કરાઈ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022ના પ્રથમ દિવસે કરોડો અન્નદાતાઓને સમર્પિત કર્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રંસના માધ્યમથી દેશના 10.09 કરોડ ખેડૂતોને નવા વર્ષની ભેટ રૂપે પીએમ-કિસાનના હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીગના માધ્યમથી સમગ્ર દેશમાં કિસાન ઉત્પાદન સંગઠનો સાથે વાતચીત કરી હતી. આ પહેલા સવારે વડાપ્રધાન […]


