1. Home
  2. Tag "farmers protest"

દિલ્હી બોર્ડર પર નવા જૂનીના એંધાણ, ખેડૂત સંગઠનો બનાવી રહ્યાં છે રણનીતિ

દિલ્હીની બોર્ડર પર હલચલ તેજ ફરીથી નવા જૂની થવાના એંધાણ ખેડૂતો આંદોલન માટે હજુ પણ અડગ નવી દિલ્હી: પીએમ મોદીએ થોડાક સમય પહેલા ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની ઘોષણા કરી હતી. તેમ છતાં હજુ પણ ખેડૂતો પોતાની કેટલીક માંગો માટે હજુ પણ આંદોલન કરવા પર અડગ છે. હવે ખેડૂત સંગઠનો આંદોલન પાર્ટ 2ની તૈયારી કરી […]

તો કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ, રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ

ખેડૂત આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ 26 નવેમ્બર સુધી સમાધાન નહીં આવે તો આંદોલન બનશે વધુ ઉગ્ર નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે ફરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકારને […]

મેઘાલયના ગર્વનરે આપી ચેતવણી, જો સરકાર આવું નહીં કરે તો ફરી સત્તામાં નહીં આવી શકે

સરકારના નવા કૃષિ કાયદા પર મેઘાલયના ગર્વનરનું નિવેદન જો ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આ સરકાર ફરી સત્તામાં નહીં આવી શકે સરકારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરવી જોઇએ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇ નક્કર નિષ્કર્ષ મળ્યું નથી […]

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત,અત્યારે કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ સેવા બંધ

લખીમપુરમાં 8 લોકોના મોત ઈન્ટરનેટ સેવા બંધ કલમ 144 લાગુ લખનઉ : ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. નેતાઓના વિરોધ દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળ્યો. વાત એવી છે કે,થોડા સમય પહેલા કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્ર અને અન્ય કારને આગ લગાવી દીધી […]

‘બહાનાબાજી છોડો અને કાયદાનું પાલન કરાવવું પણ તમારી ફરજ છે’, સુપ્રીમે કેન્દ્રને લગાવી ફટકાર

ખેડૂતો દ્વારા ચક્કાજામ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી બહાના બનાવાનું છોડો અને કાયદાનું પાલન કરાવો – સુપ્રીમ ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ દિલ્હીની સરહદો પર ખેડૂતો અનેક મહિનાતી ધરણાં અને પ્રદર્શનો કરી રહ્યા છે જેને લઇને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર […]

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડૂતો પર આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો અંગે આપ્યું વિવાદિત નિવેદન મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી આ પ્રકારે પ્રદર્શન કરવું એ અપરાધિક છે: મીનાક્ષી લેખી નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો ફરીથી આંદોલન પર છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની તુલના મવાલી સાથે […]

સંસદ બહાર આંદોલન માટે ખેડૂતોને શરતી મંજૂરી મળી, 9 ઑગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન

સંસદ બહાર ખેડૂતો 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને મળી શરતી મંજૂરી આ આંદોલનમાં 200 ખેડૂતો જોડાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની લડાઇ હજુ ચાલુ જ છે અને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જ છે. ખેડૂતો આજથી ફરીથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર […]

કૃષિ આંદોલનને લઇને રાકેશ ટિકૈતે સરકારને આપી ચીમકી, જાણો શું કહ્યું?

રાકેશે ટિકૈતે સરકારને આપી ચિમકી સરકાર 2 મહિનામાં કાયદા અંગે નિર્ણય લે અમે પણ 2 મહિનામાં અમારો નિર્ણય લઇશું દેશમાં યુદ્વ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સરકારના નવા 3 કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે સરકારને ફરી ચિમકી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો […]

ISIની ખેડૂત આંદોલન પર નજર, દિલ્હી પોલીસ એલર્ટ પર, 3 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

દેશમાં ખેડૂત આંદોલનો પર ISIની નજર ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને કરી એલર્ટ દિલ્હી પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત નવી દિલ્હી: દેશમાં છેલ્લા 7 મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના દેખાવો અને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે આ ખેડૂત આંદોલન પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની નજર પડવા લાગી છે. ISIના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી […]

લાલ કિલ્લા પર થયેલ હિંસક પ્રદર્શન એ સુનિયોજીત કાવતરું હતું, ચાર્જશીટમાં થયો ખુલાસો

લાલ કિલ્લા પર થયેલા હિંસક પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ અનુસાર લાલ કિલ્લા પર થયેલી હિંસા એ પૂર્વનિયોજીત ષડયંત્ર હતું આ માટે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન થઇ રહ્યું હતું અને અચાનક 26 જાન્યુઆરીના રોજ આંદોલન ઉગ્ર બન્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code