1. Home
  2. Tag "farmers"

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ

અમદાવાદઃ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન કુવાડવા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેમજ મંજૂરી વિના જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણકારી મળતા સાંસદ પૂનમ માડમે તાત્કાલિક કલેટર સાથે બેઠક યોજી હતી. ખેડૂતોનો દાવો હતો કે, જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું […]

ખેડૂતોની જાહેરાત- 6 ફેબ્રુઆરીના રોજ દેશના અનેક નેશનલ હાઈવે કરશે જામ

ખેડૂતોનું ઉગ્ર આંદોલન 6 ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈવે જામ કરવાની ઘોષણા દિલ્હીઃ-દેશમાં છએલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો નવા કૃષિ કાયદાઓ અંગે આંદોલન કરી રહ્યા છે, કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહેલી જોવા મળે છે.ત્યારે હવે ખેડૂતોએ 6 ફેબ્રુઆરીના રોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશભરના નેશનલ અને સ્ટેટ હાઇવે જામ કરવાની ઘઓષમઆ કરી છે. […]

આંદોલનકારી આજે ખેડૂત સદભાવના દિવસની ઉજવણી કરશે, દિવસભર ઉપવાસ કરશે

30 જાન્યુઆરીએ ખેડૂતોનો સદભાવના દિવસ ઉપવાસમાં લોકોને સામેલ થવાની અપીલ ખેડૂતો દિલ્હી તરફ કરશે કૂચ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સીમા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જારી છે. આજે આંદોલનકારી ખેડૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ઉપવાસ કરશે.ખેડૂત રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને સદભાવના દિવસના રૂપમાં મનાવી રહ્યા છે. કિસાન એકતા મોરચાના આગેવાનોએ દેશવાસીઓને અપીલ કરી હતી અને કહ્યું […]

ખેડૂત આંદોલનઃ સિંધુ અને ટીકરી બોર્ડર પર સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

દિલ્હીઃ નવા કૃષિ કાનૂનના વિરોધમાં સિંધુ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર આજે ભારે હંગામો થયો હતો. સિંધુ બોર્ડર પર વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માંગણી સાથે સ્થાનિકોએ સુત્રોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન કાંકરીચાળો થયો હોવાનું જાણવા મળે છે. પોલીસે ગ્રામીણોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, પોતાની માંગણી ઉપર અડગ રહ્યાં હતા. જે […]

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને આઈએસઆઈ નિશાન બનાવે તેવી શકયતા

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકારના વિરોધમાં ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજાવાની છે. જેને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાન સંગઠનો નિશાન બનાવીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે તેવા અહેવાલ સામે આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ મોટી […]

વર્ષ 2020માં કૃષિ ક્ષેત્રની મજબૂત કામગીરીને લાગ્યું ખેડૂત આંદોલનનું ગ્રહણ

વર્ષ 2020ના વર્ષમાં દેશના કૃષિ ક્ષેત્રે મજબૂત કામગીરી જોવા મળી જો કે આ મજબૂત કામગીરીને ખેડૂત આંદોલનનું ગ્રહણ લાગી ગયું છે 2019-20ના ક્રોપ યર (જુલાઇથી જુન)માં દેશનું અનાજ ઉત્પાદન 29.66 કરોડ ટન જેટલું વિક્રમી રહ્યું હતું નવી દિલ્હી: વર્ષ 2020ના વર્ષમાં દેશના કૃષિ ક્ષેત્રે મજબૂત કામગીરી થઇ હતી. જો કે આ મજબૂત કામગીરીને ખેડૂત આંદોલનનું […]

ખેડૂત આંદોલનને લઈને દિલ્હી સરહદ વિસ્તારોની હોટલોના વ્યવસાયમાં તેજીનો માહોલ – ગેસ્ટહાઉસ બની લોકોની પહેલી પસંદ

દિલ્હીમાં ખંડૂત આંદોલન હોટલો માટે આશિર્વાદ સમાન હોટલના વ્યવસાયમાં તેજીનો માહોલ દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો સનમર્થન આપવા આવી રહ્યા છે દિલ્હીઃ-રાજધાની દિલ્હીની સીમાઓ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે દેશ-વિદેશના ગાયકો, અભિનેત્રીઓ અને અનેક લોકો આ સ્થળે આવી રહ્યા છે.જેને લઈને તેમની રહેવાની વ્યવસ્થાના કારણે દિલ્હીની ,સીમાઓ આસપાસ આવેલી હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં […]

ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર પરંતુ લોકોના મૌલિક અધિકારનું હનન ન થાય તે પણ જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ રસ્તા જામ કરવા કોઈ ઉકેલ નથી. આ પ્રદર્શનનો અંત જરૂરી છે. જેથી આંદોલનના અંત માટે વાતચીત જરૂરી છે. […]

દેશમાં ખેડૂત આંદોલન બનશે વધુ ઉગ્ર, હાઈવે ચક્કાજામ કરવાની ચિમકી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેમજ સરકાર અને ખેડૂતો વચ્ચે અગાઉ બેઠક પણ મળી હતી જો કે, બેઠકમાં યોગ્ય નિર્ણય નહીં આવતા હવે ખેડૂતો આંદોલનને વધારે ઉગ્ર બનાવશે. તેમજ આવતીકાલથી હાઈવે જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો કૃષિ બિલના વિરોધમાં સોળેક દિવસથી દિલ્હી બોર્ડ ઉપર વિરોધ […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code