વેસ્ટર્ન લુકમાં આ પ્રકારના શોલ્ડર આપે છે શાનદાર લુક ,જાણો આ ફેશન વિષે
આજકાલ યુવતીઓ અવનવી ફેશનને અપનાવતી હોય છે ત્યારે હવે ફેશન જગતમાં નવો ટ્રેન્ડ હવે કોલ્ડ શોલ્ડર છે. તેનાથી તમારા શોલ્ડર આકર્ષક લાગે છે, ત્રણ દાયકા પહેલા એટલે કે 80 ના દાયકામાં ફેશન જગતમાં એક ખાસ ટ્રેન્ડ હતો કોલ્ડ શોલ્ડર નો જે હવે પાછો ફર્યો છે, અવનવી પેટર્નમાં આવેલા આ નવી શૈલીનો ટ્રેન્ડ વધતો જોવા […]