યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવા માત્ર કપડા જ નહી પરંતુ કપડા સાથે શૂઝ,ચપ્પલ સેન્ડલની ફેશન પર આપવું જોઈએ ધ્યાન
ફૂટવેર તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે તમારા ડ્રેસના લૂક સાથે ફૂટવેરનો લૂક આકર્ષક હોવો જરુરી દરેક યુવતીઓ સુંદર દેખાવા માટે પોતાના પરિધાનથી લઈને આભુષણો તથા પગમાં પહેરવાના ચપ્પલની ખાસ પસંદગી કરતી હોય છે, કેટલાક લોકોને હિલ વાળા તો કેટલાક લોકોને ફ્લેટ તો વળી કેટલાક લોકોને સેન્ડલ ,મોજડી પસંદ હોય છે, જો કે તમારા ડ્રેસ […]