1. Home
  2. Tag "Features"

વોટ્સએપે એકસાથે અનેક ફીચર્સ બહાર પાડ્યા,તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે

વોટ્સએપમાં આવ્યા એકસાથે અનેક ફિચર્સ તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે એપમાંથી બહાર આવ્યા બાદ પણ સાંભળી શકશો વોઈસ મેસેજ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો કોઈ જવાબ નથી. વોટ્સએપ તરફથી અવનવા ફીચર્સ બહાર પાડવામાં આવે છે.ત્યારે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા નવા ફીચર્સ વિશે માહિતી આપી છે કે,નવા અપડેટ પછી યુઝર્સને કેવા પ્રકારના ફાયદા મળશે. […]

વોટ્સએપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તે છૂપાવવા માંગો છો? તો આ ટ્રિક્સ ફૉલો કરો

વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. […]

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

વોટ્સએપમાં વર્ષ 2022માં લોંચ થશે નવા ફીચર્સ આ ફીચર્સ યૂઝર્સના એક્સપિરીયન્સને વધુ બહેતર બનાવશે જાણો ક્યા ક્યા ફીચર્સ રજૂ થઇ શકે છે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય […]

ગૂગલ ક્રોમમાં આવ્યા આ દમદાર ફીચર્સ, જે તમારા કામને બનાવશે વધુ સરળ

ગૂગલ ક્રોમમાં નવા ફીચર્સ એડ કરાયા તે તમારા કામકાજને વધુ સરળ બનાવશે જાણો આ નવા ફીચર્સ વિશે નવી દિલ્હી: આપણે ઑફિસના લગભગ મોટા ભાગના કામકાજ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. તે મલ્ટિટાસ્કિંગ ફીચર્સથી સજ્જ હોવાથી યૂઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ વારંવાર કરવાનું પસંદ કરતા હોય છે. હવે ગૂગલ ક્રોમમાં નવા ફીચર્સ […]

ગૂગલ ડ્રાઈવમાં આ પ્રકારની સુવિધાઓ મળે છે, શું તમને ખબર છે?

ગૂગલ ડ્રાઈવની આ સુવિધાઓ તમને અનેક રીતે છે ફાયદાકારક આ રીતે કરી શકો છો તમે એનો ઉપયોગ આજથી થોડા સમય પહેલા લોકો પોતાના કેટલાક ડોક્યુમેન્ટને રાખી મુકવા માટે અથવા સાચવી રાખવા માટે પેનડ્રાઈવનો ઉપયોગ કરતા હતા. હવે લોકો દ્વારા તેમાં બદલાવ કરવામાં આવ્યો છે કારણ કે હવે લોકો પોતાના ડોક્યુમેન્ટસને ગૂગલ ડ્રાઈવ પર સેવ કરતા […]

ટ્વિટર હવે યૂઝર્સ માટે લાવી રહ્યું છે કે કેટલાક પરિવર્તન, જાણો તેના વિશે

નવી દિલ્હી: પોતાની પ્રોડક્ટ ઇવેન્ટ દરમિયાન ટ્વિટરે અનેક પરિવર્તનો અંગે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ અનુસાર, તે જલ્દી જ ટિપ્સ રૉલ આઉટ કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર છે, જેમાં યૂઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યૂઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે. મુશ્કેલીના સમયમાં […]

ભારતની ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપનીનો દાવો, કહ્યુ એકવાર ચાર્જ કરવાથી ચાલે છે 700 કિમી

ભારતની આ કાર તોડી શકે ઓટોમોબાઈલનું માર્કેટ એક વાર ચાર્જમાં ચાલે છે 700 કિમી કાર બનાવતી કંપનીએ કર્યો દાવો મુંબઈ: ભારતીય સ્ટાર્ટઅપ કંપની મીન મેટલ મોટર્સે (Mean Metal Motors) કે જે ઈલેક્ટ્રીક કાર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે જે કાર બનાવી છે તેમાં અનેક […]

ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે WINDOWS 11, જોવા મળશે નવા ફીચર્સ

WINDOWS નું નવું વર્ઝન આગામી કેટલાક સમયમાં લોન્ચ થઇ શકે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ વખતે કેટલાક નવા ફીચર્સ જોવા મળી શકે છે ગત સપ્તાહે માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ તેને લઇને અણસાર આપ્યા હતા નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ તેના યૂઝર્સને નવી નવી સુવિધાઓ અને ફીચર્સ પ્રદાન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને પ્રતિબદ્વ રહે છે […]

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, જાણો કરદાતાઓને કઇ-કઇ સુવિધાઓ મળશે

આવકવેરા વિભાગ આજે નવી વેબસાઇટ કરશે લોન્ચ આ નવી વેબસાઇટ અનેક ફીચર્સથી સજ્જ હશે આ નવી વેબસાઇટ વધુ સહજ અને અનુકૂળ હશે નવી દિલ્હી: દેશના કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે આવકવેરા વિભાગ રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. વિભાગ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ITR […]

આરોગ્ય સેતૂ એપ પર આવ્યા નવા ફીચર્સ, હવે વેક્સિનેશન અપડેટથી લઇને સર્ટિફિકેટ ડાઉનલોડ સુધીના મળશે ફીચર્સ

આરોગ્ય સેતૂ એપમાં નવા ફીચર્સ એડ કરાયા હવે વેક્સિનેશનને લઇને યૂઝર્સ જાતે કરી શકશે અપડેટ તે ઉપરાંત વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાની સુવિધા મળશે નવી દિલ્હી: આરોગ્ય સેતૂ એપમાં હવે વધુ એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ એપમાં યૂઝર્સ હેવ વેક્સિનેશન અંગે અપડેટ કરી શકે છે. જો તમે વેક્સિન લઇ લીધી છે અથવા તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code