1. Home
  2. Tag "fees"

સરકાર હસ્તકની યુનિ. સંલગ્ન ડિગ્રી ઈજનેરી કોલેજો વાર્ષિક રૂ.1.90 લાખથી વધુ ફી નહીં લઈ શકેઃ AICTE

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ સંલગ્ન ટેક્નિકલ કોલેજોની મહત્તમ અને લઘુતમ ફીનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. AICTE દ્વારા કોલેજો માટે નક્કી કરેલુ ફી માળખું પાંચ વર્ષ માટે અમલમાં રહેશે, જેમાં દરવર્ષે 5 ટકાનો વધારો થઈ શકશે. આમ, કોલેજો કોલેજોની ફીમાં દરવર્ષે 5 ટકાનો જ વધારો કરી શકશે. […]

ખાનગી શાળાઓને આરટીઈની ફી 50 ટકા ચુકવવાના સરકારના નિર્ણયથી સંચાલકોમાં નારાજગી

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓને ચુકવવામાં આવતી ફી મામલે  સરકારે 50 ટકા જ ફી ચૂકવવાના નિર્ણયથી ખાનગી શાળા સંચાલકો ચિંતિત બન્યા છે. કેટલાક જિલ્લાશિક્ષણાધિકારીઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીદીઠ 50 ટકા જ ફી ચુકવવામાં આવશે એવી જાણ કરાઇ હોવાનો દાવો કરાયો છે. જો 50 ટકા જ ફી ચૂકવવામાં આવે તો શાળાઓને થનારી સમસ્યાઓ અંગે […]

ખાનગી શાળા સંચાલકોના દબાણને લીધે સરકાર પણ 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરશે નહીં

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.1થી 5 વર્ગો સિવાય બાકીના ધો. 6થી 12ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વાલીઓએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફીમાં 25 ટકાનો ઘટાડો કરીને રાહત આપવાની માગણી કરી છે. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર […]

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી નિર્ણય કર્યો છે કે કોરોનાને કારણે […]

શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]

પેરેન્ટ્સને મોટી રાહત,દિલ્હીમાં ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો

માતા-પિતાને મોટી રાહત ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો શૈક્ષણિક સત્ર 2020-21 માટે લાગુ થશે આદેશ  દિલ્હી:કોરોના કાળમાં દિલ્હીની કેજરીવાલ સરકારે માતા-પિતાને મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે ગુરુવારે રાજધાનીની તમામ ખાનગી શાળાઓને તેમની ફીમાં 15% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય વાલીઓના મનથી ખાનગી શાળાઓની ફી અંગેના મૂંઝવણને દૂર કરવામાં મદદ કરશે. […]

રાજ્ય સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં ફી ઘટાડવા માટે કરાતી વિચારણા

અમદાવાદ: ગત વર્ષે શાળાની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર આ વર્ષે પણ શાળા ફીમાં થોડો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.  સરકાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવાના હેતુસર શાળાઓની ફી ઘટાડવાનો વિચાર કરી રહી છે. આ ઘટાડો કોવિડ પહેલા શાળાની જે ફી હતી તેના પર 10 ટકા થી 15 ટકાની […]

ગુજરાતઃ શાળાઓમાં એક સત્રની જ ફી લેવા માટે સુચના આપવા સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા સાથે શાળા-કોલેજોમાં ઓનલાઈન શિત્રણનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ફીને લઈને વાલીઓ મુઝવણમાં મુકાયા છે, વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને સ્કૂલની એક સત્રની જ ફી લેવા માટે શાળા સંચાલકોને સુચના આપવા માટે રજૂઆત કરી છે. ઉપરાંત ધોરણ 10 અને 12ની […]

ખાનગી શાળાઓએ ઈતર પ્રવૃતિઓની ફી સાથે ટોટલ ફીમાં 25 ટકા માફી આપતા વાલીઓમાં અસંતોષ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે વર્ષ દરમિયાન મોટાભાગની શાળામાં શિક્ષણ કાર્ય ઓનલાઈન આપવામાં આવ્યુ હતુ. શિક્ષણ પ્રત્યક્ષ બંધ રહ્યુ હોવાથી વાલીઓએ શિક્ષણ ફીમાં રાહત આપવામાં માગણી કરી હતી. દકમિયાન સરકાર દ્વારા સ્કૂલોની ટ્યૂશન ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ અન્ય ફી ન વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ […]

અમદાવાદની 65 શાળાઓએ નિયમ કરતા વધારે ફી ઉઘરાવી

અમદાવાદઃ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. જો કે, અમદાવાદમાં અનેક શાળા સંચાલકો આ કાયદાને અવગણીને વાલીઓ પાસેથી ઉંચી ફી વસુલતા હોવાનું સામે આવ્યું છે. શહેરની લગભગ 65 જેટલી શાળાઓએ નિયમ કરતા વધારે ફી વસુલીને વાલીઓ પાસેથી રૂ. 2 કરોડથી વધારેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code