1. Home
  2. Tag "Fenugreek seeds"

વાળ થશે લાંબા, કાળા અને ઘટ્ટ,અજમાવો મેથીના દાણાના આ અસરકારક ઉપાય

દરેક છોકરીની ઈચ્છા હોય છે કે લાંબા, કાળા અને જાડા વાળ હોય અને આ માટે તેઓ ઘણા પ્રકારના હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઘણી વખત કેટલાક પ્રોડક્ટ્સના ઉપયોગથી વાળ ખરવા લાગે છે અને શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જો તેના બદલે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તે ખિસ્સા પર ભારે નહીં પડે અને […]

શિયાળામાં તમારા આહારમાં કંઈ-કંઈ રીતે મેથીના દાણાનો કરવો જોઈએ સમાવેશ , જેનાથી તમને થઈ શકે ફાયદો જાણીલો

મેથીના દાણાનું સેવન ગુણકારી શિયાળામાં કડવી મેથી બને છે ઔષધ શિયાળોની સિઝન આવી ગઈ છે ત્યારે આપણે સૌ કોઈ ડ્રાયફ્રૂટ્સ અને તેજાનાનો ખોરાકમાં ઉપયોગ વધુ કરતા હોઈ છે આવી જ એક વસ્તુ છે મેથીના દાણા આમતો તેની તાસિર ગરમ હોય છે તેથી જો શિયાળામાં ખાવામાં આવે તો તેના ગુણો વધી જોય છે,હા ઉનાળામાં તેનું વધુ […]

ગરમીમાં ખોરાકમાં ફેરફાર થવાથી પેટમાં થાય છે ગરબડ..તો આ વસ્તુઓનો કરો ઉપયોગ

મેથીનું સેવન સુરગને નિયંત્રણમાં રાખે છે વાના કારણે થતો સાંધાના દુખાડામાં મેથીનું સેવન કરવાથી રાહત મળે છે મેથીનું સેવન પેટમાં થતો દુખાવો મટાડે છે   સુકી અને લીલી મેથી આપણા ભોજનના સ્વાદને બમણો કરવાની સાથે સાથે આપણા આરોગ્યને ઘણો ફાયદો કરે છે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં જો જરા પણ તીખું કે […]

કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

સાહિન મુલતાની- મેથીના દાણાનું સેવન શરીરને તંદુરસ્ત બનાવે છે મેથી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ નહીવત રહે છે ગેસ, અપચો અને પેટના દુખાવા માટે મેથી રાહતનું કામ કરે છે મેથીને પલાળીને રોજ તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે સુગરના દર્દીઓ માટે મેથી રામબાણ ઈલાજ છે અનેક ઓષધી સમાન મરી મસાલા  આમ તો શિયાળામાં ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code