ટોક્યો પેરાલિમ્પિક્સ: ગુજ્જુ ગર્લની હવે ગોલ્ડ તરફ આગેકૂચ, ભાવિના પટેલની ટેબલ ટેનિસ ફાઇનલમાં એન્ટ્રી
ગુજ્જુ ગર્લે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો ભાવિના પટેલે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં ચીનની મિયાઇ ઝાંગને મ્હાત આપી હવે ફાઇનલમાં કર્યો પ્રવેશ નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં હાલમાં ટોક્યો પેરાલિમ્પિક્સ ચાલી રહ્યું છે ત્યારે ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઇ ઝાંગને 3-2થી મ્હાત આપી છે. આ જીત સાથે હવે ભાવિના પટેલે ટેબલ ટેનિસ […]


