ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]