1. Home
  2. Tag "Fine"

અમદાવાદીઓ દંડ ભરવામાં પણ આળસું, 50 લાખ લોકોએ ઈ-મેમોનો દંડ ભર્યો નથી, હવે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કાળ દરમિયાન લોકો પાસેથી માસ્ક ન પહેરવાના નામે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ હવે પોલીસે ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ દંડ નહીં ભરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે ઈ-ચલણ યોજના શરૂ કરી હતી. પરંતુ અત્યાર […]

બિટકોઇન રોકાણકારો માટે નિયમો થયા કડક, વાત છૂપાવશો તો કરોડોમાં થશે દંડ

બિટકોઇનના રોકાણકારો માટે નિયમો વધુ સખત થશે બિટકોઇનની વાત છૂપાવશો તો થશે દંડ બિટકોઇનની વાત છૂપાવશો તો 20 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર ક્રિપ્ટોકરન્સીને લઇને બિલ રજૂ કરી શકે છે ત્યારે મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર વોચ રાખવાની કમાન માર્કેટ નિયામકને સોંપે તેવી શક્યતા છે. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઇને […]

RBIએ હવે SBI બાદ વધુ એક સરકારી બેંક સામે કરી કાર્યવાહી, ફટકાર્યો મોટો દંડ

SBI બાદ એક સરકારી બેંક સામે કાર્યવાહી RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર ફટકાર્યો દંડ બેંકે કેટલીક શરતોનું ઉલ્લંઘન કરતા RBIએ કરી કાર્યવાહી નવી દિલ્હી: SBI બાદ હવે RBIએ વધુ એક સરકારી બેંકને મોટો દંડ ફટકાર્યો છે. RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ દંડ RBIના કેટલાક નિયમોના ઉલ્લંઘન […]

RBIએ આપની ફેવરિટ આ એપ પર લગાડ્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

RBIએ Paytmને ફટકાર્યો દંડ તે ઉપરાંત વેસ્ટર્ન યુનિયનને પણ દંડ ફટકાર્યો RBIના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન બદલ થયો દંડ નવી દિલ્હી: RBIના દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી ખાનગી કંપનીઓ પર RBIએ ચાબુક ચલાવી છે. RBIએ પેટીએમ અને વેસ્ટર્ન યુનિયનને દંડ ફટકાર્યો છે. ફિનટેક કંપની પેટીએમને ઝટકો લાગ્યો છે. RBIએ અમુક નિર્દેશોનું પાલન ના કરવા પર પેટીએમ પેમેન્ટ્સ બેંક […]

ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ

ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ […]

RBIએ SBIને ફટકાર્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો RBIએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ SBIને ફટકારાયો દંડ નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. RBIએ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ 2016નામાં રહેલા […]

સેબીએ આ કારણોસર આદિત્ય બિરલા મનીને 1 કરોડનો દંડ ફટકાર્યો

સેબીએ આદિત્ય બિરલાને 1 કરોડનો દંડ ફટકાર્યો સ્ટોક બ્રોકરે રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું માર્ચ 2019માં આદિત્ય બિરલા મની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નવી દિલ્હી: આદિત્ય બિરલા મની લિમિટેડને ઝટકો લાગ્યો છે. સ્ટોક બ્રોકર રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેબીએ આદિત્ય બિરલા મીને 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો […]

WhatsAppને ઝટકો, આયરલેન્ડે ફટકાર્યો 1950 કરોડ રૂપિયાનો દંડ

WhatsAppને મોટો ઝટકો આયરલેન્ડ એ WhatsAppને 1950 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયા જીવનના અનિવાર્ય અંગ બની ચૂક્યા છે. જેમાં ફેસબૂક, WhatsApp, ટ્વીટર અને ટેલિગ્રામ સૌથી પ્રખ્યાત એપ્સ છે. જો કે આ પ્લેટફોર્મ અને એના કરોડો યૂઝર્સની ગોપનીયતાને લઇને કોઇને કોઇ વિવાદ ચાલતો રહેતો હોય […]

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે કરી કાર્યવાહી, આ કારણોસર ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે કરી કાર્યવાહી ઉમેદવારો સામેના કેસો જાહેર ના કરવા બદલ ફટકાર્યો દંડ ભાજપ-કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકારાયો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભાજપ-કોંગ્રેસ પર તવાઇ કરી છે. સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોત-પોતાના ઉમેદવારો સામે રાજકીય કેસોને જાહેર ન કરવાનો કારણોસર સુપ્રીમ કોર્ટે […]

ફ્લિપકાર્ટ, સચિન અને બિન્ની બંસલ મુશ્કેલીમાં મુકાયા, થઇ શકે છે 10600 કરોડનો દંડ

ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા ઇડીએ ફટકારી નોટિસ થઇ શકે છે 10600 કરોડ રૂપિયાનો દંડ નવી દિલ્હી: દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા છે. સંસ્થાપકો પર ED 1.35 અરબ ડૉલર એટલે કે 10,600 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. વોલમાર્ટના માલિકાના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code