1. Home
  2. Tag "Fine"

ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ

ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ […]

RBIએ SBIને ફટકાર્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો RBIએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ SBIને ફટકારાયો દંડ નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. RBIએ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ 2016નામાં રહેલા […]

સેબીએ આ કારણોસર આદિત્ય બિરલા મનીને 1 કરોડનો દંડ ફટકાર્યો

સેબીએ આદિત્ય બિરલાને 1 કરોડનો દંડ ફટકાર્યો સ્ટોક બ્રોકરે રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું માર્ચ 2019માં આદિત્ય બિરલા મની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નવી દિલ્હી: આદિત્ય બિરલા મની લિમિટેડને ઝટકો લાગ્યો છે. સ્ટોક બ્રોકર રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેબીએ આદિત્ય બિરલા મીને 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો […]

WhatsAppને ઝટકો, આયરલેન્ડે ફટકાર્યો 1950 કરોડ રૂપિયાનો દંડ

WhatsAppને મોટો ઝટકો આયરલેન્ડ એ WhatsAppને 1950 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયા જીવનના અનિવાર્ય અંગ બની ચૂક્યા છે. જેમાં ફેસબૂક, WhatsApp, ટ્વીટર અને ટેલિગ્રામ સૌથી પ્રખ્યાત એપ્સ છે. જો કે આ પ્લેટફોર્મ અને એના કરોડો યૂઝર્સની ગોપનીયતાને લઇને કોઇને કોઇ વિવાદ ચાલતો રહેતો હોય […]

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે કરી કાર્યવાહી, આ કારણોસર ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે કરી કાર્યવાહી ઉમેદવારો સામેના કેસો જાહેર ના કરવા બદલ ફટકાર્યો દંડ ભાજપ-કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકારાયો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભાજપ-કોંગ્રેસ પર તવાઇ કરી છે. સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોત-પોતાના ઉમેદવારો સામે રાજકીય કેસોને જાહેર ન કરવાનો કારણોસર સુપ્રીમ કોર્ટે […]

ફ્લિપકાર્ટ, સચિન અને બિન્ની બંસલ મુશ્કેલીમાં મુકાયા, થઇ શકે છે 10600 કરોડનો દંડ

ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા ઇડીએ ફટકારી નોટિસ થઇ શકે છે 10600 કરોડ રૂપિયાનો દંડ નવી દિલ્હી: દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા છે. સંસ્થાપકો પર ED 1.35 અરબ ડૉલર એટલે કે 10,600 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. વોલમાર્ટના માલિકાના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ […]

RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ

RBIની કેટલીક કો-ઑપરેટિવ બેંકો સામે લાલ આંખ RBIએ ચાર બેંકોને કરોડોનો દંડ ફટકાર્યો કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે દંડ ફટકારાયો નવી દિલ્હી: કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતી કો ઑપરેટિવ બેંકો સામે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેન્કોને કરોડોનો દંડ ફટકાર્યો છે. RBI અનુસાર અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બેંક પર 62.50 લાખ, મુંબઇની […]

કાયદો તમામ માટે સમાનઃ થાઈલેન્ડના વડાપ્રધાને માસ્ક નહીં પહેર્યું હોવાથી કરાયો દંડ

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ મહામારીમાં માસ્ક અને સામાજીક અંતર રાખવુ ફરજીયાત બન્યું છે. ભારતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વીવીઆઈપી સામે કાર્યવાહી કરવાનું તંત્ર ટાળે છે. જ્યારે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં કાયદો તમામ માટે સમાન છે. થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર માસ્ક […]

સેબીએ યસ બેંકને 25 કરોડનો દંડ ફટકાર્યો, આ છે કારણ

યસ બેંકની મુશ્કેલીમાં થયો વધારો સેબીએ યસ બેંકને એટીવન બોન્ડ મામલામાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે નવી દિલ્હી: યસ બેંકની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટોક માર્કેટ નિયામક સેબીએ હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેંકને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેંકે 45 દિવસમાં જમા […]

હવે ટ્રેનમાં ધ્રૂમપાન કરતા લોકો વિરુદ્વ રેલવે કરશે આકરી કાર્યવાહી, થઇ શકે છે જેલ

રેલવેમાં ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ હવે રેલવેની લાલ આંખ હવે ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ જેલ સહિતની આકરી કાર્યવાહી કરાશે રેલવેમાં સ્મોકિંગથી લાગતી આગ પર લગામ કસવા રેલવેએ આ નિર્ણય લીધો નવી દિલ્હી: રેલવેમાં અનેકવાર મુસાફરો સ્મોકિંગ કરતા પકડાતા હોય છે ત્યારે રેલવેમાં હવે મુસાફરી દરમિયાન ધ્રૂમપાનની આદત મુસાફરોને ભારે પડી શકે છે. હકીકતમાં, ભારતીય રેલવેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code