કલોલમાં બે સ્થળોએ આગના બનાવ, ટ્યુશન ક્લાસીસ અને માસાલાના ગોદામમાં લાગી આગ
મસાલાના ગોદામમાં ઘી-તેલના ડબ્બાને લીધે આગ વિકરાળ બની સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નહીં આગમાં તેલ-અનાજ કરિયાણાનો સામાન બળીને ખાક ગાંધીનગરઃ કલોકમાં આકસ્મિક આગ લાગવાના બે બનાવો બન્યા હતા. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી તેમજ શહેરના હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાક થઇ ગયો […]