1. Home
  2. Tag "FIRE"

ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી

અમદાવાદઃ રાજ્યની વડી અદાલતના સંકુલમાં રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાતકાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. શોર્ટ સરકીટને કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. […]

અમદાવાદના સરખેજમાં એક મકાનમાં ગેસ ગીઝરને કારણે આગ લાગતા ઘરવખરી બળીને ખાક

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ ગીઝરને કારણે આગ ફાટી નિકળતા ઘર-વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં ઘરમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડના ફાયટરો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને તેમજ સળગતા ઘરમાંથી ગેસના ભરેલા સિલિન્ડરો બહાર કાઢીને આગને કાબુમાં લીધી હતી. ફાયર […]

ગ્રેટર નોઈડાની ઈમારતમાં આગ લાગતા કેટલાક લોકોએ જીવ બચાવવા બારીમાંથી દોરડાથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી દોરડા મારફતે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આગની આ ઘટના શોર્ટ સરકીટથી બની હોવાનું જાણવા મળે છે. આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નહીં સર્જાતા તંત્રએ […]

પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ઓઈલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ, 4 લોકોના મોત

મુંબઈઃ પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કરમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની હતી. ટેન્કરમાં કોઈ રાસાયણિક પદાર્થ ભરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી અને કેમિકલના વિસ્ફોટના અંગારા રસ્તા પર દોડતા વાહનો પર પડવા લાગ્યા હતા, […]

ખેડાના નજીક પ્લાસ્ટિકના દાણાની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરાયો

નડિયાદઃ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પાણીનો જોરદાર […]

ઈમરાનના સમર્થકોએ ઝીણાનું લાહોર સ્થિત ઘરમાં આગ ચાંપીને લૂંટફાટ મચાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલા હોબાળામાં મોહમ્મદ અલી ઝીણાનું લાહોર સ્થિત ઘર પણ સળગી ગયું હતું. એ જ ઝીણા જેમણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરાવ્યું હતું. જેમને પાકિસ્તાનના સ્થાપક કહેવામાં આવે છે. ઈમરાન ખાનના સમર્થકોએ એવી અરાજકતા ફેલાવી કે આખી દુનિયા જોતી રહી. અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર જિન્નાના ઘરમાંથી લગભગ 15 […]

અમદાવાદના બાપુનગરમાં આવેલા ફટાકડાંના ગોદામમાં ભીષણ આગ ફાટી નિકળી, 11 લોકોને ઈજા

અમદાવાદઃ શહેરમાં આજે  બાપુનગર વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં  ભીષણ આગ ફાટી નિકળી હતી.  એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.જે પૈકી 5 ઇજાગ્રસ્તોને બાપુનગર જનરલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા છે.જયારે અન્ય લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી.જેમની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. આગની જાણ […]

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં લાગેલી આગ બુઝાવી દીધી, સ્ટ્રોંગરૂમ સલામત

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે બપોરના 3 વાગ્યા આસપાસ કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આવેલી ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘટનાને પગલે બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગરમાં કર્મયાગી ભવનમાં બ્લોક નંબર-2માં પ્રથમ માળે ગૌણ સેવા પસંદગી […]

અરવલ્લીઃ ફટાકડાના ટેસ્ટીંગ વખતે લાગી હતી ભિષણ આગ, બે વ્યક્તિઓ સામે મનુષ્ય વધનો ગુનો નોંધાયો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના અરવલ્લીના મોડાસા નજીક ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભિષણ આગની ઘટનામાં ચાર શ્રમિકો ભડથું થઈ ગયા હતા. દૂર્ઘટનામાં પોલીસે ગોડાઉનના માલિકની સામે બેદરકારીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તેને લઈને એફએસએલની મદદથી તપાસ શરુ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસામાં રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર […]

બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગતા ત્રણ ડબ્બા બળીને ખાક

બોટાદઃ બોટાદના રેલવે સ્ટેશન પર ઊભેલી બોટાદ-ઘ્રાંગધ્રા મેમુ ટ્રેનમાં એકાએક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી, આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડા આવ્યા હતા. જોતજોતામાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાક થઈ ગયા હતા, બોટાદના રેલવે સ્ટેશને ટ્રેન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code