1. Home
  2. Tag "FIRE"

પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર નહીં કરવાની તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે હોટલાઇન પર વાત કરી. વાતચીત દરમિયાન, પાકિસ્તાને કહ્યું કે તે સરહદ પારથી એક પણ ગોળી નહીં ચલાવે. વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોએ એક પણ ગોળી ચલાવવી જોઈએ નહીં. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. સેનાના જણાવ્યા […]

સુરતમાં મનીષ માર્કેટમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કાબુમાં લીધી

પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉનમાં લાગી આગ આગએ ભીષણરૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો 19 ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને બે કલાકે આગને કાબુમાં લીધી સુરતઃ શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષ માર્કેટમાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકાળ રૂપ ધારણ કર્યું હતું, આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી […]

સુરતની મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફડા-તફડી મચી, આગ પર કાબુ મેળવાયો

ફાયરબ્રિગેડે 20 દર્દીઓને સ્ટ્રેચર પર બેસાડીને બહાર કાઢ્યાં 10 ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી શોર્ટ-સરકીટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સુરતઃ શહેરના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ […]

મોરબીમાં માળીયા-હળવદ હાઇવે પર પેપર મિલમાં આગ

રાજકોટઃ મોરબી તાલુકાના અણિયારી ગામ નજીક માળીયા-હળવદ હાઇવે પર લિમિટ પેપર મિલ નામની ફેક્ટરીમાં કોઈ કારણસર રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. પવનને કારણે ગણતરીની મિનિટમાં આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દુર દુર સુધી આગની જ્વાળાઓ ભભૂકતી જોવા મળી હતી. વેસ્ટેજ પેપર તેમજ તૈયાર પેપરના રોલ બંને માલ આગની ઝપટમાં આવી ગયો […]

કાનપુરના ચમનગંજ વિસ્તારમાં બહુમાળી ઈમારતમાં લાગી આગ, એક જ પરિવારના 5ના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં લાગી હતી અને પછી ત્રીજા-ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે […]

કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત

કોલકાતાઃ કોલકાતાના બડા બજારમાં ઋતુરાજ નામાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કારણે કેટલાક લોકો હોટલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી […]

હિંમતનગર નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ફાયર ફાયટરોએ સતત 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી પ્લાસ્ટિકનો કાચો માલ હોવાના લીધે આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું આગના બનાવમાં કોઈ જાનહાની નહીં હિંમતનગરઃ ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રખાયેલા પ્લાસ્ટિકના જથ્થામાં ગત મધરાત બાદ આગ ફાટી નિકળી હતી. આ આગને લીધે અફડા-તફડી મચી ગઈ હતી. […]

દાહોદના NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

દાહોદ અને ઝાલોદના ફાયર ફાઈટરોએ રાતભર પાણીનો મારો ચલાવ્યો તમામ કર્મચારીઓ દોડીને બહાર નિકળી જતાં જાનહાની ટળી આગથી કંપનીને 400 કરોડના નુકશાનીનો અંદાજ દાહોદઃ શહેરના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત રાતે આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ થતાં દાહોદ અને ઝાલોદથી ફાયર ફાયટરો […]

વડોદરામાં વહેલી સવારે ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ 5 કલાકે કાબુમાં આવી

શહેરમાં ઉનાળાની ગરમીને લીધે આગના વધતા જતા બનાવો વડોદરામાં ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ આજુબાજમાં પ્રસરી આગના બનાવના સ્થળેથી ગેસના બે સિલિન્ડર મળી આવ્યા વડોદરાઃ શહેરમાં આકસ્મિક આગના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક આગનો બનાવ બન્યો હતો. આજે વહેલી સવારે શહેરના સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં ફર્નિચર અને લાકડાની દુકાનમાં લાગેલી આગ આજુબાજુની ત્રણ દુકાનમાં […]

અંકલેશ્વરઃ પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ, વહીવટી તંત્ર દોડતું થયું

વડોદરાઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે. માત્ર થોડી જ ક્ષણોમાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code