1. Home
  2. Tag "FIRE"

ધ્રાંગધ્રા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટ્રક અથડાતા લાગેલી આગમાં ડ્રાઈવર ભૂંજાયો

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્મોતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં શનિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ધ્રાંગધ્રા-હરિપર રોડ ઉપર વહેલી સવારે  કેમિકલ ભરેલા ટેન્કર અને લોડર ગાડી એકબીજા સાથે અથડાતાં ભીષણ આગી લાગી ઉઠી હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભૂંજાયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

મુંબઈઃ એલઆઈસી ઓફિસમાં ભીષણ આગ, જાનહાની ટળી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલા એલઆઈસીની કચેરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગમાં કેટલાક દસ્તાવેજો સળગી ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઓફિસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર […]

ઈન્દોરમાં બે માળની ઈમારતમાં લાગી ભીષણ આગ,સાત લોકો આગમાં હોમાયા 

 બે માળની ઈમારતમાં લાગી આગ સાત લોકો આગમાં હોમાયા શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન    ભોપાલ:મધ્યપ્રદેશના ઈન્દોરની સ્વર્ણબાગ કોલોનીમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે.આગમાં સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બે માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી.આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.આ કોલોની ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં આવેલી છે.ઘટનાની વિગત હજુ […]

અમદાવાદના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ

અમદાવાદઃ શહેરના રાયપુર વિસ્તારમાં  બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.  ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડનો […]

ડીસામાં લગ્ન મંડપમાં આગ ભભૂકી ઊઠતા ચોરી -મંડપ બળીને ખાક, જાનહાની ટળી

પાલનપુરઃ અખાત્રીજને દિને રાજ્યભરમાં અનેક લગ્નો યોજાયા હતા. જેમાં  ડીસા-ભીલડી હાઇવે પર આવેલા એક ફાર્મમાં  લગ્ન સમારંભ દરમિયાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો […]

અમદાવાદના નારોલમાં જીન્સની ફેકટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતો જાય છે. સાથે જ આગ લાગવાના બનાવો પણ વધતા જાય છે. શહેરના શાહવાડી વિસ્તારમાં જીન્સના વોશિંગ અને ફિનિશિંગ કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા જીન્સનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ત્રણ માળની કંપનીના બેથી ત્રણ યુનિટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે […]

ચેન્નાઈની હોસ્પિટલમાં આગની ઘટના, જાનહાની ટળી

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના ચેન્નઈમાં આવેલી રાજીવ ગાંધી હોસ્પિટલમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગ હોસ્પ્ટલની જુની ઈમારતમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કાણ જાણી શકાયું નથી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો […]

અમદાવાદના નરોડામાં કેમિકલની ફેકટરીમાં લાગેલી ભીષણ આગને કલાકની જહેમત બાદ કાબુમાં લીધી

અમદાવાદઃ શહેરમાં  નરોડા વિસ્તારમાં આવેલી GIDCમાં ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલા આલ્ફા મેટલ પાસે આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં 10 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરબ્રીગેડના લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં  લીધી હતી. 15 જેટલી ફાયર […]

દાંતાના પહાડી વિસ્તારમાં લાગી આગ, વન વિભાગે દોડી જઈને આગને ઠારવાના કર્યા પ્રયાસો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે પહાડી વિસ્તારમાં આગ લાગી હતી. દાંતા ગામના પાછળ પહાડી વિસ્તારમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દાંતાના હરીવલ ધરેડા મહુડી વિસ્તારના ટોચ પર આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પહાડ પર આગ લાગ્યાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને આગ ઠારવાના પ્રયાસો હાથ […]

ભાવનગરના બેકરીમાં આગ લાગતા ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા, ફાયરના ચાર જવાનોને પણ દાઝી ગયા

ભાવનગર:  શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલી એક બેકરીમાં વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમાં રાખેલો માલ-સામાન ભસ્મીભૂત થયો હતો. આગ લાગતા જ બેકરીમાં પડેલા ગેસ ભરેલા ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code