સૌરાષ્ટ્રના માછીમારો દરિયો ખેડીને દક્ષિણ ગુજરાતમાં માછીમારી માટે આવતા વિરોધ
ઉંમરગામમાં 10 ગામના માછીમારોએ 700 બોટ બંધ રાખી કર્યો વિરોધ જાફરાબાદના માછીમારો દાદાગીરીથી ફિશિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના માછીમારોને લીધે સ્થાનિક ફિશરમેનોની રોજી છીનવાઈ વલસાડઃ ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માછીમારી કરીને રોજગારી મેળવતા હોય છે. સૌરાષ્ટ્રના માછીમારો દરિયામાં માછલીઓની શોધમાં છેક આંતરરાષ્ટ્રીય જળસીમામાં પણ ઘૂંસી […]